SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવું. (૩) શિક્કાઈ પાવડર, દહીંનું મિશ્રણ કરીને પ્રતિમાજી પર વિલેપન કરો. ૧૫ મિનિટ બાદ હળવા હાથે (અંગુઠા વડે) માલીશ કરો.' ત્યારબાદ પાણી વડે પ્રક્ષાલ કરવો. જરૂર પડે ત્યાં વાળાકુંચીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. નીચેના ભાગમાં વાળાકુંચીથી ખાસ સફાઈ કરવી. ઉત્સાહમાં શુદ્ધિકરણ થાય પણ પાવડર રહી જવાથી પાછળથી લીલFગ થવાનો સંભવ છે. માટે ખાસ ઉપયોગ રાખીને પ્રતિમાજી સંપૂર્ણ શુદ્ધ કરવા. ઓછું કામ કરવું. પણ સારું કરવું. - ૧૮અભિષેકના ચૂર્ણ આદિ મિશ્રિત પાણી વડે પ્રક્ષાલ કરવો. ત્યારબાદ અંગલૂછણા ચંદન -પુષ્પ પૂજા કરવી. જ 76 - Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy