SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હાથે માલીશ કરો. ડાઘ હોય તો વિશેષ માલીશ કરવી. (૨) ફરીવાર આજ લેપ લગાવી ૧૫ મિનિટ બાદ માલીશ કરો. (૩) ૧૮ અભિષેકના ચૂર્ણ તથા ૧૦૮નદીના જળ મિશ્રિત પાણી વડે પ્રક્ષાલ કરવો. પછી પાણીથી પ્રક્ષાલ કરવો. સહેજપણ પાવડર આદિ રહી ન જાય તે રીતે સંપૂર્ણ શુદ્ધ કરવા. જંગલુછણા - ચંદન - પુષ્પ પૂજા કરવી. ધાતુના પ્રતિમાજીનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો ? (૧) ધાતુના પ્રતિમાજી માટે પિતાંબરી પાવડર કે લીંબુનો ઉપયોગ કરવો નહીં. માત્ર નીચેની વસ્તુનો ઉપયોગ કરવો. (૨) પ્રતિમાજી ને ઊંધા કરીને સાફ કરવા નહીં. નીચે મૂકતાં અવાજ ન થાય તેનું ધ્યાન - 75 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org.
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy