SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ૧૦૦ ગ્રામ દહીંમાં ર ચમચી વડી પાવડર અને ૧ ચમચી શિકાકાઈ પાવડર નાખી પેસ્ટ જેવું બનાવવું. (કઠણ લાગે તો સહેજ પાણી નાંખવું.) (૨) ધાતુના પ્રતિમાજી માટે ૧૦૦ ગ્રામ દહીંમાં ૧ ચમચી શિકાકાઈ પાવડર નાખીને મિશ્રણ કરવું. (૩) જે આરસના પ્રતિમાજી વધારે ડાધવાળા દેખાય તેના માટે ૧ ચમચી આમળા પાવડર ઉમેરીને અલગ મિશ્રણ તૈયાર કરવું. (૮) શુદ્ધિકરણ બાદ પ્રતિમાજી પર વરખ લગવવો નહીં. આરસના પ્રતિમાજીનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો? (૧) શિકાકાઈ પાવડર, વડી પાવડર તથા દહીનું મિશ્રણ કરી પેસ્ટ જેવું બનાવી. પ્રતિમાજી પર હળવા હાથે લગાવો. ૧૫ મિનિટ બાદ હળવા * 74 જ Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy