________________
ઉતાર્યા બાદ બાજુના ભાગમાં પંજણીથી સાફ
કરીને ભીના કપડાં વડે લુંછી દેવું. (૨) ગર્ભગૃહમાંથી કાજો લઈ લીધા બાદ
પ્રતિમાજીનું શુદ્ધિકરણ ચાલુ કરવું. (૩) સૌ પ્રથમ એક વ્યક્તિએ પ્રતિમાજી પર ફૂલો
ઉતારવા, બીજી વ્યક્તિ કેસર (પાણીવાળુ કપડું
કરીને) સાફ કરવું. (૪) વાળાકુચીનો ઉપયોગ ખૂબ ખરાબ ભાગ સાફ
કરવા માટે વિવેકપૂર્વક જ કરવો. જડતાપૂર્વક વાળાકુંચી કરવાથી પરિણામોમાં કઠોરતા આવે
(૫) સ્ફટીકના, અન્યરત્નના, લેપવાળા તથા વેળુ
(માટી)ના ભગવાનને અડવું નહીં.
(પ્રક્ષાલ પણ નહીં.). (૬) મિશ્રણ કુંડીમાં બનાવવું. (૩) મિશ્રણની રીત ઃ (૧) આરસના પ્રતિમાજી
- 73 ,
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org