________________
૧
કરનાર તથા દ્રાવણ બનાવનારે પૂજાના કપડા પહેરવા. ૭ ગભારો શુદ્ધ કર્યા બાદ તે જ લોકોને આરસના પ્રતિમાજી શુદ્ધ કરવામાં લગાવવા. ૭ ૧ વ્યક્તિ દહીંનું મિશ્રણ લગાવનાર, ૨ વ્યક્તિ માલીશ કરનાર, એમ ૩ વ્યક્તિ ગભારામાં રાખવી. દહીં લગાવ્યા બાદ માલીશમાં જોડાઈ જવું. ધાતુના પ્રતિમાજીમાં પણ આજ રીતે કરવું.
આટલું જરૂર ધ્યાન રાખો
૧) આપ ખૂબ પૂણ્યશાળી છો તેથી આ મહાન અવસર આપને પ્રાપ્ત થયો છે. માટે અહોભાવ ધારણ કરવો.
-
૨) શક્ય હોય તો ઢોલી સાથે વાજતે - ગાજતે આપના ગ્રુપ સાથે સંધમાંથી પ્રયાણ કરવું. ત્યારબાદ આપને શુદ્ધિકરણ માટે મલેલ જિનાલયમાં વાજતે - ગાજતે ઉલ્લાસ સાથે
65
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org