SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ કરનાર તથા દ્રાવણ બનાવનારે પૂજાના કપડા પહેરવા. ૭ ગભારો શુદ્ધ કર્યા બાદ તે જ લોકોને આરસના પ્રતિમાજી શુદ્ધ કરવામાં લગાવવા. ૭ ૧ વ્યક્તિ દહીંનું મિશ્રણ લગાવનાર, ૨ વ્યક્તિ માલીશ કરનાર, એમ ૩ વ્યક્તિ ગભારામાં રાખવી. દહીં લગાવ્યા બાદ માલીશમાં જોડાઈ જવું. ધાતુના પ્રતિમાજીમાં પણ આજ રીતે કરવું. આટલું જરૂર ધ્યાન રાખો ૧) આપ ખૂબ પૂણ્યશાળી છો તેથી આ મહાન અવસર આપને પ્રાપ્ત થયો છે. માટે અહોભાવ ધારણ કરવો. - ૨) શક્ય હોય તો ઢોલી સાથે વાજતે - ગાજતે આપના ગ્રુપ સાથે સંધમાંથી પ્રયાણ કરવું. ત્યારબાદ આપને શુદ્ધિકરણ માટે મલેલ જિનાલયમાં વાજતે - ગાજતે ઉલ્લાસ સાથે 65 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy