SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દરેકે પ્રવેશ કરવો. ૩) પરમાત્માની સહેજ પણ આશાતના ન થાય તેનું ધ્યાન રાખીને ખુબ નમ્ર ભાવે વ્યવહાર કરવો. ૪) પ્રભુજીને પૂંઠ ન પડે તેનું ધ્યાન રાખવું. ૫) સંપૂર્ણપણે શાંતિ જાળવવી. આજુબાજુવાળા અજૈનો અધર્મ ન પામે તેનું ખાસ ધયાન રાખવું. ૬) આપણું કાર્ય પ્રશંસાને પાત્ર ન બને તો ચાલે પણ નિદાને પાત્રતો ન જ બનવું જોઈએ. માટે વિવેક, ધીરજ, નિષ્ઠાપૂર્વક ખૂબ સુંદર કાર્ય કરવું. ૭) શાંતચિત્તે, ધીરજપૂર્વક, ઉતાવળ રહિત, નિષ્ઠાપૂર્વક સુંદર કાર્ય કરવું આખું જિનાલય ચમકી ઉઠે તેવી સુંદર સફાઈ કરવી. ૮) દરેક વસ્તુ કાર્ય કર્યા બાદ યથાસ્થાને મુકવી. Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy