SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈપણ કાર્ય અધુરૂ ન છોડવું. ૯) કોઈપણ પ્રકારની જરૂરીયાત ઊભી થાય અથવા કોઈ તકલીફ જણાય તો જિનાલય શુદ્ધિકરણ પરિવારના કાર્યકર્તા આપની સાથે જિનાલયમાં હાજર છે. તેઓને જણાવો. આપના સંઘના મુખ્ય કાર્યકર્તા પાસે મોબાઈલ આદિ જોખમ જમા કરાવી દેવું. ૧૦) જિનાલય શુદ્ધિકરણ પરિવારના કાર્યકર્તા તથા શ્રી સંઘ મુખ્ય કાર્યકર્તાએ શુદ્ધિકરણની વ્યવસ્થાનું સતત નિયમન કરવું. છેલ્લે દરેક વસ્તુ સ્થાનિક ટ્રસ્ટી તથા પૂજારીને સોંપી દેવી તથા તેઓને બધી જ વસ્તુઓ યોગ્ય રીતે સોપેલ છે. તેવો લેટર તમારી પાસે છે જ તેમાં ટ્રસ્ટીવર્યોની સહી કરાવવી. ૧૧) શુદ્ધિકરણ બાદ દરેક વ્યક્તિ એ અનુકુળતા મુજબ પૂજારીજીને યથાશક્તિ રકમ આપવી – 67 - Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy