SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી તેમને પણ બહુમાન જાગે. ખાસ નોંધ ઃ શુદ્ધિકરણ શરૂ કરતા પહેલા એક ધાતુની પ્રતિમાજી, સિદ્ધચક્રજી, ધૂપ, દીપક એક જગ્યાએ સ્થાપન કરવા, જેથી કોઈ પણ વ્યક્તિપૂજા કરવા આવે તો તકલીફ ન પડે. મહત્વના સૂચનો : (૧) આજુબાજુના રહીશોને તકલીફ ન પડે તેવી રીતે વાહનો પાર્ક કરવા. (૨) ગુરૂ ભગવંત (સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત) બિરાજમાન હોય તો તેમના મુખેથી માંગલિક સાંભળી શુદ્ધિકરણ ક્રિયા શરૂ કરવી. (૩) પુરૂષોએ – છોકરાઓએ શક્ય હોય તો લેધો ઝભ્ભો પહેરવાં. (શક્ય હોય તો વ્હાઈટ) (૪) દીકરીઓએ દુપટ્ટાવાળા ડ્રેસ પહેરવાં. (૫) જિન્સ - ટી શર્ટ આદિ કોઈપણ પ્રકારના ઉદભટ્ટ વસ્ત્રોમાં કોઈ એ પણ જિનાલયમાં પ્રવેશ કરવો નહીં. (૬) બહેનો - 68 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy