________________
દીકરીઓએ માથે ઓઢીને કામ કરવાનો આગ્રહ રાખવો. (૭) પાણી ગાળીને જ વાપરવું. (૮) ભાઈ - બહેનોએ સાથે કામ કરવું નહીં. (૯) દરેક કાર્ય જયણા પૂર્વક કરવું. (૧૦) ભંડારના કાણામાં નાનું ઝભલું ફીટ કરી ઉપર નાની થાળી ઢાંકી દેવી અથવા સેલોટેપ લગાવી દેવી. (૧૧) જિનાલયની મેઈન સ્વીચ બંધ કરી દેવી. (૧૨) લોખંડની સીડી હોય તો તેના નીચેના પાયા પ્લાસ્ટિકની થેલી થી પેક કરવા. (ટાઈલ્સન બગડે માટે) (૧૩) ગભારામાં લાકડાંની ઘોડો લઈ જવો. (લોખંડની સીડી વાપરવી નહીં.) (૧૪) પૂજાના કપડાં પહેરનારે ખાસ હાથના નખ કાપી નાંખવા તથા વિટી પહેરવી નહીં. (૧૫) જિનાલયમાં રહેલ ભગવાનના ઘરેણાં - મુગટવિગેરે જોખમ લઈ લેવાની સુચના અગાઉથી ટ્રસ્ટીવર્યોને કરી દેવી. (૧૬) અંગભૂંછણા તે એક અથવાબે વખત ઘેર ચોખ્ખી પરાંતમાં
- આ 69 જ,
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org