SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અંગકૂંછણા પાણી ન ચૂસે માટે) (૧૭) કેટલી વસ્તુ ઉપયોગમાં લેવાની છે. તે દરેક વસ્તુની નોંધ રાખવી. (કળશ, થાળી, કુંડી વિગેરે) જિનાલય શુદ્ધિકરણ કેવી રીતે કરશો ? (૧) સૌ પ્રથમ ગર્ભગૃહમાં રહેલા ભગવાનને ઢાંકી દેવા. ગર્ભગૃહનું શુદ્ધિકરણ તથા બહારના રંગમંડપનું શુદ્ધિકરણ કરવું. (૨) ધાતુના પ્રતિમાજી માટે એકબાજુ અલગ સગવડ કરવી. (૩) લાકડા, કાચના જિનાલયમાં પાણીનો ઉપયોગ ન કરવો. માત્ર ધૂળ ખંખેરી પોતાથી લૂછવું. (૪) જિનાલયના ખૂણે ખૂણા વ્યવસ્થિત સાફ કરવા. લાંબી સાવરણી વડે જિનાલયની છત સાફ કરવી. 70 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy