________________
એમ સૂચના લખવી. સુખડ વાટવાના ઓરસીયા કૂબડીના પથ્થરના હોવા જોઈએ. જે ટાંકવાની જરૂર નથી પડતી.
લીસ્સે સુખડ - કેસર મળે. ૦ ઓરસીયા નીચેથી ફીટ કરાવવા જેથી પાણી ન
જાય. • નાના ઓરસીયા ફીટ ન કરાવવા. રોજ ચારે
બાજુથી સાફ કરીને મૂકી શકાય. પૂજારીઓને રૂમોમાં અજૈન ફોટા મૂર્તિ વગેરે મૂકવા દેવા નહિ. સુખડના કટકા જ્યાં ત્યાં ન મૂકવા. પેઢીમાંથી ધસવા આપો ત્યારે નંબરીંગ કરીને આપવા અને ધસવાનું કામ પત્યે કબાટમાં તાળામાં બંધ કરી રાખવા. જેથી ચોરાઈ ન જાય. કટકા નાના થઈ જાય એટલે પાછા જમા કરી ચોપડે નોંધી અલગ સ્થાને રાખવા. કોઈને વ્યક્તિગત જોઈએ તો
- 54 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org