SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એમ સૂચના લખવી. સુખડ વાટવાના ઓરસીયા કૂબડીના પથ્થરના હોવા જોઈએ. જે ટાંકવાની જરૂર નથી પડતી. લીસ્સે સુખડ - કેસર મળે. ૦ ઓરસીયા નીચેથી ફીટ કરાવવા જેથી પાણી ન જાય. • નાના ઓરસીયા ફીટ ન કરાવવા. રોજ ચારે બાજુથી સાફ કરીને મૂકી શકાય. પૂજારીઓને રૂમોમાં અજૈન ફોટા મૂર્તિ વગેરે મૂકવા દેવા નહિ. સુખડના કટકા જ્યાં ત્યાં ન મૂકવા. પેઢીમાંથી ધસવા આપો ત્યારે નંબરીંગ કરીને આપવા અને ધસવાનું કામ પત્યે કબાટમાં તાળામાં બંધ કરી રાખવા. જેથી ચોરાઈ ન જાય. કટકા નાના થઈ જાય એટલે પાછા જમા કરી ચોપડે નોંધી અલગ સ્થાને રાખવા. કોઈને વ્યક્તિગત જોઈએ તો - 54 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy