________________
થોડા પણ રીયલ વાપરવા. • દેરાસરોમાં તોરણો આદિમાં પીળો નારંગી
ગલગોટોન વપરાય. જૈન દેરાસરમાં ગલગોટો ન વપરાય. બહાર આંગણામાં વાપરી શકાય. સ્નાત્રનું નારીયેળ રોજ બદલવું. નવું લાવવું. સ્નાત્ર માટે પેટી - તબલા સાથે ભણાવવા એવી કાયમી વ્યવસ્થા ગોઠવવી જેથી રાડારાડન થાય ને મધુર સ્વરે સ્નાત્ર ગવાય. એનો ટાઈમ વ્યાખ્યાનને બાધા ન આવે તેવો રાખવો. દરેક પ્રભુજીની પાછળ છોડ ઉપર ચંદરવો બાંધેલો હોવો જ જોઈએ. આરતી - મંગલ દિપકના પૈસા દેવદ્રવ્ય ખાતે શત્રુંજય - શંખેશ્વરની જેમ જવા થવા જોઈએ. અંગ લુંછણા એક જગ્યાએ થાળીમાં રાખવા જોઈએ.
- 56 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org