________________
રકાબીઓમાં જ મૂકાવવાની સીસ્ટમ પાડવી. જેથી માર્બલ ન બગડે. ડાઘા દૂધી સાફ થાય તેની કાળજી લેવરાવવી. દેરાસરમાં પ્લાસ્ટીકના નળા વગેરે લઈ જવાય છે તે બંધ કરાવવા છેક ગભારામાં લઈ જાય છે, ફૂલ તેમાં નંખાય છે. એના બદલે ડેકોરેટીવ છાબો બનાવરાવી - વપરાશ કરાવવો. વજન ઓછું અને આકર્ષક લાગે. એલ્યુમિનિયમની પરાતો ઠેર ઠેર મૂકેલી હોય છે. ફળ - નૈવેદ્ય લેવા તે બંધ કરાવવી. એના બદલે ડેકોરેટીવ થાળા ચાલુ કરાવવા. જેથી શોભા વધે. જૂની તૂટેલી - ફૂટેલી સામગ્રી કાઢીને વેચીને રકમ ઉપજાવવી અને ઓછી જગ્યામાં સમાય એવી કલાત્મક સામગ્રી વસાવવી. ભંડાર - કોર્નર ટેબલો - ધૂપસ્ટેન્ડ-દીવાનું સ્ટેન્ડવગેરે.
- 47 --
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org