________________
કિલર ભરાવવો. ચોવીશીમાં ક્યા ક્યા ભગવાન ક્યાં ક્યાં સ્થાને છે તે ખબર પડતી નથી માટે પ્રભુની પ્રતિમાનો જ ફોટો બનાવી તે તે પ્રભુના નામ ગાદી પર મોટા ટાઈપમાં ગોઠવી તે તે ગભારાની બહાર પ્લાસ્ટીક - લેમીનેશન કરીને લગાડવું. જેથી દર્શક - પૂજક થોડા દિવસમાં ટેવાય. ઉંબરા-શંખાવટમાં કોતરણીમાં અક્ષતો - કચરો ભરાયેલ રહે તે રોજે રોજ પૂજા પત્યાં બાદ સાફ સફાઈ થવી જોઈએ. અક્ષત ખાવા ઉંદર આવે, કિીડીઓ થાય. વિરાધના થાય. કોતરણી ઝાંખી થાય. કોતરણીની પૂતળીના હાથ - પગમાં ક્યારે પણ કોઈ દોરી, વાયરો વગેરે બાંધવા - લટકાવવા નહીં. દેરાસરમાં પ્લાસ્ટીક -આદિની નવકારવાળીઓ
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org