________________
લાગવી જોઈએ. ચોરી - વ્યવસ્થા આદિ માટે. દેરાસરની ગેલરી આદિમાં કઠેડાના કામો વ્યવસ્થિત કરાવવા જોઈએ. મંગલમૂર્તિઓને રોજ ભીના પોતાથી સાફ કરી એક પુષ્પ ચડાવવું જોઈએ. દેરાસર -શિખર ઉપરનો માંચડો જલ્દી કઢાવી નાંખવો જોઈએ. માંચડાથી સંઘનો વિકાસ થતો નથી. આંગી-મહાપૂજામાં ધીના કે દીવેલના દીવા ખુલ્લા મુકાય નહીં. રોજ પણ ખુલ્લા મુકાય નહીં. એક પણ દીવો ખુલ્લો ન રહે. હાંડી કે ફાનસમાં જ રહે તેવું આયોજન સમગ્ર દેરાસરમાં કરાવવું જોઈએ. દર્પણથી પ્રકાશ વધારવાની વ્યવસ્થા સારી છે. ધીના કે દીવેલના દીવાના ગ્લાસો જેમ - તેમ મુકાય તો ધાબા પડે એટલે ગ્લાસો કાચનો
જ 46 -
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org