________________
દિવ્યકૃપાઓ અમારું પીઠબળ બની રહી છે. આપના એ પત્રો હજુ પણ અમને જીંદગીનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપે જણાવ્યું હતું તે આપની ઈચ્છા મુજબ હું અણગાર ન બની શક્યો તેનું સદાય દુઃખ રહેશે. પણ આપ આશીર્વાદ આપો આપ જલ્દીથી જલ્દી મને ઓધો આપવા પધારશો. આપના અંતિમ વચનો, ઈચ્છાઓ અમને યાદ છે. તે મુજબ કાર્યો ચાલી રહ્યા છે.
૦ નાકોડા પાસે માત્ર આપનું અકસ્માત આપને ખતમ કરી દેવાનું વૈશ્વિક ષડયંત્ર હતું. આ અકસ્માત જૈન શાસનના એક મહાન વિભૂતીને ખતમ કરવાની યોજના હતી. આપ કાળધર્મ પામ્યા જ નથી તેથી તે અંગે હું ક્યારેય લખી નહીં શકું. આપ હજુ જીવિત જ છો. આપના શિષ્ય પરિવાર આદિ માટે “સાહેબ” સતત જીવો છો, હાજર છો. સહાય કરો છો. માત્ર આપ ક્યાંય ચાલ્યા ગયા – – – 19 -
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org