________________
સમૂહમાં આવી જ રીતે સંગીત સાથે કરાય. તો ભાવોલ્લાસ કેટલો વધે ? આરતી, અભિષેક આદિનો ચોક્કસ ટાઈમ હોવો જોઈએ. જેનું આંગણું ચોખ્ખું એનો વિકાસ સારો. એમ વાસ્તુશાસ્ત્ર કહે છે. જિન મંદિરનું આંગણું કેવું જોઈએ. દેરાસરની સામે કાટમાળ ન જોઈએ. દેરાસર - ઉપાશ્રયમાં આવનારને સ્થાન ઉલ્લસિત લાગવું જોઈએ. ભાવધારામાં વૃધ્ધિ થવી જોઈએ. ઉપાશ્રયનું ઈલેવેશન પણ એવું જ થવું જોઈએ.
એક દિવસ કે અઠવાડિયાનો જિનાલય પૂજા - સેવા, સ્ટાફ પગાર, રખરખાવાનો અંદાજ કાઢે ને તે જાહેર થાય તો લાભ લેનાર પરિવારો તે તે દિવસે હાજર રહી ભક્તિનો લાભ મેળવી શકે.
૦ તમારા બાબાની વર્ષગાંઠ કેવી ઉજવો છો? કેવી
43
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org