SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સમૂહમાં આવી જ રીતે સંગીત સાથે કરાય. તો ભાવોલ્લાસ કેટલો વધે ? આરતી, અભિષેક આદિનો ચોક્કસ ટાઈમ હોવો જોઈએ. જેનું આંગણું ચોખ્ખું એનો વિકાસ સારો. એમ વાસ્તુશાસ્ત્ર કહે છે. જિન મંદિરનું આંગણું કેવું જોઈએ. દેરાસરની સામે કાટમાળ ન જોઈએ. દેરાસર - ઉપાશ્રયમાં આવનારને સ્થાન ઉલ્લસિત લાગવું જોઈએ. ભાવધારામાં વૃધ્ધિ થવી જોઈએ. ઉપાશ્રયનું ઈલેવેશન પણ એવું જ થવું જોઈએ. એક દિવસ કે અઠવાડિયાનો જિનાલય પૂજા - સેવા, સ્ટાફ પગાર, રખરખાવાનો અંદાજ કાઢે ને તે જાહેર થાય તો લાભ લેનાર પરિવારો તે તે દિવસે હાજર રહી ભક્તિનો લાભ મેળવી શકે. ૦ તમારા બાબાની વર્ષગાંઠ કેવી ઉજવો છો? કેવી 43 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy