________________
આસનમાં ન બેસાય. આજે પલાઠી બોલીએ તે સુખાસન કે સ્વસ્તિકાસન છે. તે તો નિષેધ
નથી જ. ૦ દ્રવ્ય સપ્તતિકામાં ફળ નૈવેદ્યને સુયોગ્ય મૂલ્ય
વેંચવું તેવી વાત છે. ફળ નૈવેદ્ય ઈત્તરોને પ્રસાદ રૂપે વહેંચણી કરી શકાય. પરંતુ પૂજારી ને ન જ
અપાય. • કાર્યસૂચી થાય, તેના પર વિમર્શ થાય, મિટીંગ
થાય ને બધા સંઘના કાર્યોમાં વગદાન આપે. એની ભાવના ધરાવતા પુણ્યાત્મા પોતાના નામો નોંધાવે. તેમની મિટીંગ થાય. તેમને રસ પડે તેવાં કામો સોંપાય. તો આજે જે છાપ બધે છે તેનાથી ય સવાઈ પડે. અભિષેકનો સમય નક્કી થાય. ઠાઠથી શંખ ભેરી વાજિંત્ર સૂર તાલ સાથે સકલ સંઘ ભેગો મળી અભિષેક કરે અને સંધ્યા આરતી પણ
– 42 -
Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org