________________
પણ ભગવાનની દાસ્ય ભક્તિ' કરવા પધારો તેમ લખવું - જણાવવું. ઉપાશ્રયનો કાજો કાઢતાં અવધિજ્ઞાનને કેવળજ્ઞાન થાય તો મંદિરનો કાજો કાઢતાં શું ન થાય ? એ કાજો કાઢનારને હરિજન - ભંગીના અવતાર ન મળે અને કોઈનો કાજો લેવાનું કામ કરવું ન પડે. ઉચ્ચ નામ - ગોત્ર બંધાય છે. દેરાસરમાં નવકારવાળી ન ગણાય તેવું નથી. સાધુ માટે અમુક નિષેધ છે. તમારા માટે વધુ સમય બેસવાનો નિષેધ નથી. સાધુ - સાધ્વીને અસ્તાનવ્રત છે મલમલિન ગાત્ર હોવાથી માત્ર દેવવંદન વિધિ સુધી જ મંદિરમાં રહેવાની વિધિ છે, તમારા માટે જિનભક્તિના ઘણા પ્રકારો છે. તેમાં ટાઈમ જાય જ.
જિન મંદિરમાં પલાઠીનો નિષેધ નથી પણ પલ્લહઠી સોરઠી લોકો કસુંબો ધોવી પીવે તેવા
41
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org