SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબદારી સોપો. મોટી મોટી બહેનોને દીકરાની વહુઓ ઘરમાં હોય તેથી બપોરે નિરાંત હોય. તે આ મંદિર - ઉપાશ્રયો ટનાટન રાખી શકે ને ? જરાક જવાબદારી એમને પણ સોપી દો. બે થી ચાર વાગ્યા સુધીની જવાબદારી એ સંભાળે. પ્રક્ષાલના કળશમાં ગંધ મારતી હોય. નાળચામાં મેલ - ચીકાશ જમાતી હોય. તે ભગવાનને પ્રક્ષાલ થાય તો આશાતના થાય. માટે નાળચા સાફ થવા જોઈએ. સળીયા નાંખીને કચરો કઢાવો જોઈએ. સંસારી માટે ભવ તરવાનું આ આલંબન છે. માત્ર મંડળ રચીને પુજા ભણાવવી ને જાજમ ઉપાડવા માણસ બોલાવવો પડે તેવાં મંડળો શું કામના? દાસ્ય ભક્તિ છે તે કરીને તરાય છે. તમે એમ ન કહો કે “કચરો કાઢવા માટે આવો” - 40 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy