SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રૂમાલો વગેરે મૂકાય તે પણ મેલા - ગંદા હોય તો શ્રુત - ભક્તિ નથી. બધી નવી સામગ્રી જોઈએ. પ્રભુનું ત્રિગડું ચકાચક જોઈએ. એકે વસ્તુ મેલી ન ચાલે. • પાંચ - દસ વ્યક્તિ એલર્ટ જોઈએ. તેમને સત્તા પણ અપાય તે યા બધા કામો કરતી રહેવી જોઈએ. કામ કરે તેની ભૂલ થવાની જ. ભૂલને આગળ ન કરવી. ઉપેક્ષા ન રાખવી. કાળજી રાખવા છતાં ભૂલ થાય તો સુધારવી. ૦ બેનરો લાગવાં જોઈએ. કામ પત્યે નીકળી જવાં જોઈએ. • એક એક કાર્ય માટે એક એક પુણ્યાત્મા ધ્યાન આપે. • જરૂર પડ્યે એક બે મિટીંગ કરી ને આવી જ 39 , Jain Education Internationailor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy