SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીની નહીં. બાકીની જ્ઞાન ભંડારમાં જમા કરાવવી. તમારે ત્યાં ચા પીવાની રકાબી કપ અલગ અલગ શેપમાં કેમ? લાગણી જન્મ માટે ! તો પ્રભુ પુજાની સામગ્રી કેવી જોઈએ. એકવાર જુનો ભંડાર કાઢો. બધું જુવો - નિકાલ કરો અને નવી સામગ્રી વસાવો. જિનાલયની બહાર અથવા નજીક લોકોને ખ્યાલ આવે તેવો વ્યવસ્થિત બોર્ડ હોવો જોઈએ. વળી જિનાલયની અંદર દરેક પ્રભુજીની ગાદી પર તે- તે પ્રભુજીના નામ સુવ્યવસ્થિત રીતે લખેલા હોવા જોઈએ. આ બધું કામ સંઘના સભ્ય - આગેવાન - ટ્રસ્ટીએ કરવાનું છે. કામ માણસો પાસે ભલે લેવાય પણ દેખરેખ આપણી જોઈએ. ગ્રંથની ભક્તિ માટે દેવ-ગુરૂની ભક્તિ માટે જ 38 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy