SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કરે. એક બાવો બાઝવો ન જોઈએ. મોરપીંછ હળવા બ્રશ અરીઠાના પાણીથી ધોવાવું જોઈએ. જેથી વિરાધના ન થાય. શ્રાવકો તૈયાર ન થાય તો બે માણસ એવા રાખેલા હોય કે વારા ફરતી દેરાસર શુદ્ધ ને સ્વચ્છ કરે જ. અઠવાડિયામાં એકવાર તો સાફ સફાઈ બધે થઈ જ ગઈ હોય. ગભારો સૌથી શ્રેષ્ઠ પવિત્ર ત્યાં જરાપણ ગંદકી - કાળાશ ન હોવી જોઈએ. છત પણ ઉજળી રહેવી જોઈએ. પાટલો મૂકવાની જગ્યાફિક્સ જોઈએ. નેવેદ્ય, ફળ, અક્ષત જ્યાં મૂકવાના હોય ત્યાં જ મૂકાય. બારેય મહિનાદેખરેખ કરનાર શ્રાવક જોઈએ. બધાને પ્રેમથી કહેતા રહે તો ધીમે ઈ થશે. • ચોપડીઓ માત્ર સ્તવન, સ્તુતિની જ રાખવી. – 37 Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy