SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ વિદ્વાન સાધુ ભગવંત પાસે જિનાલયના દરેક પ્રતિમાજીના લેખો લખાવવી મૂકી રાખવા જોઈએ જેથી પ્રાચીનતાની ખબર પડે. ♦ જિનાલયમાં પ્રભુજી સામે ફોક્ષ લાઈટ મુકવી યોગ્ય નથી. ♦ પ્રભુજીને વગર કારણે લેપ - ઓપ કરાવવો યોગ્ય નથી. ૦ નિર્માલ્ય વેચવા - પધરાવવાની સુયોગ્ય વ્યવસ્થા જોઈએ એ પણ પરમાત્માની શ્રેષ્ઠ પુજા છે. ♦ દીવા મૂકવા - લેવા આદિમાં પણ ઘણી કાળજી જોઈએ. કાળો મેશ જામે, ધાબા લાગે એ ન હોવું જોઈએ. અલગ અલગ પુણ્યાત્મા અલગ અલગ વિભાગો લઈ લે. અઠવાડિયે એક દિવસ આવીને બધો એના વિભાગ કાચની જેમ સાફ 36 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy