SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જાય. મુલાયમ કેસર હોવું જોઈએ. રવાદાર - પાણીદાર ન જોઈએ. ૦ કેસર ઘસતાં ઓરસીયા ધોવાવા જોઈએ. સુખડ ધોવાવા જોઈએ. ♦ બહુ મોટા ઓરસીયા ચોંટાડાય પણ નાના નહીં. સાફ થવા જોઈએ. ♦ નાના ટુકડા સાચવી રાખવા, વેચવા. વાસક્ષેપ બનાવવો પણ જેમ તેમ ન નંખાય. ♦ વધેલ સુખડ - કેસર નાંખી ન દેવાય. સૂકવવું અને વાસક્ષેપ બનાવવા ઉપયોગ થવો જોઈએ. ૭ બાદલું વરખ - આંગી ઉતારો બરાબર નિકળવો જોઈએ. સુરક્ષિત રહેવો જોઈએ અને એમાંથી દેવદ્રવ્ય ઉપજાવવું જોઈએ. ♦ જિનાલયમાં બને ત્યાં સુધી જૈન (બોડેલીસરાક)માંથી જ પુજારી લાવવા. મેં પોતે તેમની વિશેષ ભક્તિના અનુભવો કરેલા છે. તેમના હોવાથી આપણા મંદિરો વિશેષ સચવાઈ રહેશે. 35 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy