________________
કેવી તૈયારી કરો છો? તેમ પ્રભુની વર્ષગાંઠ ઉજવાવી જોઈએ. પાલીતાણા - નંદપ્રભા પ્રાસાદની પ્રતિવર્ષની ઉજવણી જુવો ! કેટલો ખર્ચો ! એક વર્ષની ઉજવણી પતે કે તુરત ત્રણ દિવસમાં પરિવાર બેસી પ્લાનિંગ કરે. ને એની તૈયારીમાં વર્ષ જાય. દર વર્ષે... નવી પત્રિકા નવું આયોજન. રચના - સ્વામિવાત્સલ્યો - અનુકંપા - જીવદયા - આંગી - આભૂષણો - દીવા - રચના બધું જ અંજન - પ્રતિષ્ઠા મહોત્સવની જેમ થાય છે. સંઘ લોકોત્તર છે. આવા અનુષ્ઠાનો જે બે વ્યક્તિ કરે તે જ કરે તેમ ન થવું જોઈએ. સંઘજનો આમાં પડાપડી કરે. આવી પડાપડી કરે તેને ક્યાંય પડાપડી ન કરવી પડે. જિનાલયમાં જો પંચધાતુના પ્રતિમાજીનો વિશેષ પરિવાર હોય તો એક ચોક્કસ કબાટ બનાવી,
Jain Education Internationaltor Personal & Private Use Onlyww.jainelibrary.org