________________
• અંગલુંછણા પર્યાપ્ત મોટા જોઈએ. પાણી ન ચૂસે
તેવાં ન જોઈએ. અમુક ટાઈમ થાય કે જૂનાં સેટો કાઢી નાંખવા, નવા સેટો મુકવા જોઈએ. પ્રક્ષાલ પત્યા બાદ અંગલુંછણાં ધોવાનો લાભ બહેનો લઈ શકે. મોટી ઉંમરની બહેનો આ લાભ લે. ને જ્યાં માથાં વગેરે ન અડે ત્યાં તે સુકવે. ને પછી મોટી ઉંમરના શ્રાવકો તે સુકાયા બાદ ભેગા કરી વાળી સુયોગ્ય સ્થાને ગોઠવે. બધું વ્યવસ્થિત હોવું જોઈએ. ધીના ગ્લાસ સાફ કરવા, બોયા મુકવા, ધી ભરવું, યોગ્ય સ્થાને ગોઠવવા વગેરે કામશ્રાવકો કરે તો સાંજે માત્ર પ્રગટાવવાનું જ રહે. રાત્રિનો દરબાર ઝાકઝમાળ બને. કોઈ પડે નહીં. કોઈ ગરબડ રહે નહીં.
ઓરસીયા ટંકાય નહીં તેમાં કેસર ભરાઈ જાય. - નિગોદના પડ બાઝે. સવારે એ નિગોદ વરાઈ જ 34
-
Jain Education Internationaltor Personal & Private Use Onlyww.jainelibrary.org