________________
કોઈ વિદ્વાન સાધુ ભગવંત પાસે જિનાલયના દરેક પ્રતિમાજીના લેખો લખાવવી મૂકી રાખવા જોઈએ જેથી પ્રાચીનતાની ખબર પડે.
♦ જિનાલયમાં પ્રભુજી સામે ફોક્ષ લાઈટ મુકવી યોગ્ય નથી.
♦ પ્રભુજીને વગર કારણે લેપ - ઓપ કરાવવો યોગ્ય નથી.
૦ નિર્માલ્ય વેચવા - પધરાવવાની સુયોગ્ય વ્યવસ્થા જોઈએ એ પણ પરમાત્માની શ્રેષ્ઠ પુજા છે.
♦ દીવા મૂકવા - લેવા આદિમાં પણ ઘણી કાળજી જોઈએ. કાળો મેશ જામે, ધાબા લાગે એ ન હોવું જોઈએ.
અલગ અલગ પુણ્યાત્મા અલગ અલગ વિભાગો લઈ લે. અઠવાડિયે એક દિવસ આવીને બધો એના વિભાગ કાચની જેમ સાફ
36
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org