________________
• જિનાલય શુદ્ધિકરણ કરવામાં કોઈપણ સાધુ
સાધ્વીજીએ માર્ગદર્શન આપવું નહીં કારણ કે નાની મોટી દરેક વસ્તુઓમાં પડવાથી ચારિત્ર્યનું પતન થાય છે. કોઈપણ મીટીંગો સાધુ-સાધ્વીજી ભગવંતે સંચાલન કરવી નહીં કે રાત્રે ક્યારેય સાધ્વીજીના ઉપાશ્રયમાં પુરૂષોને બોલાવવા નહીં. સાધુ-સાધ્વીજીની હાજરીમાં મીટીંગ કરવી નહીં. શુદ્ધિકરણ પ્રભુજીના પુણ્યપ્રભાવથી થશે. લોકો આપો આપ ભેગા થઈ જશે. કોઈ સાધુ કે સાધ્વીજીએ આ કાર્યનું પ્રોજેક્ટ ઉપાડવું નહીં કે ફોનો કરાવવી કોઈને પ્રેરણાઓ કરવી નહીં અથવા તો લેપટોપ આદિ પર સીડી બનાવી નિહાળવી નહીં. કારણ આ સાધ્વાચાર નથી. શુદ્ધિકરણ આદિના કાર્ય દ્વારા કોઈ સાધુ - સાધ્વીજીએ પોતાનું પ્રચાર પોતાના ગુરૂદેવ
- 22 -
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org