________________
ગાઢ વાદળા નીચે સૂર્ય હજી ગતિ કરી રહ્યો છે, પણ આથમ્યા નથી એ વાત નક્કી થાય છે.
અદૃશ્ય મૂળ જેમ ફૂલ ફળાદિથી અને અદૃશ્ય સૂ જેમ દિન-રાતના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવામામાં રહેલા અદેશ્ય ધર્મ પણ તેવા કારણથી જાણી શકાય છે.
ભૂતકાલીન ધર્મ, તેના ફળ સ્વરૂપ વર્તમાનકાલીન સંપત્તિથી જાણી શકાય છે અને વમાનકાલીન ધર્મ, તેના કાર્ય સ્વરૂપ ઔદાર્યાદિથી ગુણુાથી જાણી શકાય છે. અમુક વ્યક્તિના ભીતરમાં ધમ છે કે નહિ અને છે, તા તે કેવી રીતે જાણી શકાય ? એ પ્રશ્નના જાણે સ્પષ્ટ ઉત્તર ન આપતા હોય તેમ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્થાને ફરમાવે છે કે
औदार्य दाक्षिण्य पापजुगुप्साथ निर्मलो बोधः, लिंगानि धर्म सिद्धेः, प्रागेण जन- प्रियत्वं च ।
અર્થાત્ ઔદાય, દાક્ષિણ્ય પાપજુગુપ્સા, નિમળ ધ તથા પ્રાયઃ જનપ્રિયત્ન-એ ધમ સિદ્ધિનાં પ્રધાન લિગા છે.
જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણા પ્રગટયાં છે, તે આત્માની ભીતરમાં ધમ રહેલા છે, કારણ કે ધર્મસિદ્ધિનાં એ નિશ્ચિત લિંગા છે, ઉદારતાદિ ચિન્હા એ આત્માની અંદર છૂપા રહેલા ધર્મને જ પ્રગટ કરનારા છે. ઔદાર્યાદિ ગુણા એ ખીજા શબ્દોમાં ધર્મવૃક્ષના મૂળમાંથી ઉગીને બહાર નીકળી આવેલા અંકુરાદિ અને
જૈન તત્ત્વ રહસ્ય
[ 3.