________________
પાક્કથન.. . (પ્રથમવૃત્તિનું) - 1 જેના દર્શનના આદ્ય કથનાર સર્વજ્ઞો છે સર્વને જાણે તે સર્વજ્ઞ કહેવાય છે ત્રિકાલાબાધિત જ્ઞાન-વિજ્ઞાન નિશ્ચિત હોય છે. કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિ તેઓના વચનોને નિ સાર’ કે નિરર્થક સાબિત કરી શકે જ નહિ. જેન સિદ્ધાન્તોમાં તત્વજ્ઞાનને અજબ પ્રજાને ભરપૂર ભરેલું છે. તેમાંય કર્મ અને તેના પ્રકર, કર્મની સત્તા, ઉદય, ઉદીરણું, બંધ, વગેરે ઘણું જ ગૂઢ અને મર્મસ્પર્શી જ્ઞાન છે. વીતરાગ પ્રણીત જિનાગમ ચાર અનુગોમાં વહેચાયેલું છે. દ્રવ્યાનુગ ગણિતાનુગ–ચરણકરણાનુગ અને ધર્મકથાનુયોગ. આ ચારેય અનુગોનું જ્ઞાન-વિજ્ઞાન, આત્માનેડ કેમેરહિત બનાવી સ્વસ્વરૂપને પ્રગટ કરવામાં પુષ્ટાવલ બન જેવું મહત્ત્વપૂર્ણ છે. તેમાય દ્રવ્યાનુયેગને. વિજય સૂક્ષ્મ અને તીક્ષણબુદ્ધિગમ્ય છે. પ્રાચીન કાળમાં મેહ શ્રમણે પિતાની લાખે પૂર્વના આયુષ્યો આ દ્રવ્યાનુયોગના વિષચેના ચિંતવનમાં જ પસાર કરતા હતા. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ તેત્રીશ સાગરોપમનું લાબુ આયુષ્ય પણ આ જ વ્યાનુગની વિચારણું અને ધારણામાં જે પરિકરે છે. નયવાર્દ નિક્ષેપવાદ; કર્મવાદ, વિવિધિ પૌગલિક વૈર્ગણની વિચારણ, વ્ય–ગુણ–પર્યાય, આવું સઘળુંય જ્ઞાન, તે દવ્યાનુગના મહાસાગરમાં છેલેછલ ભરેલ છે એનંતની પણ અખિલ આયુષ્ય કથે છતાંય તે અનંતજ્ઞાનને અમુક જ ભાગ કથી શકે છે જાણે છે તેટલું કથી શક્તા જ નથી અભિલાય પદાર્થો