________________
સુચનાશ્રીજી મહારાજ સાહેબે, (આ. શ્રી. શાંતિચંદ્રસૂરીજી મ. સા.ના સમુદાયના), સૂજય સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ સાહેબે (પૂ. આ. શ્રી લબ્ધિ સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના). પૂ. મુ. શ્રી મહાયશ વિજયજી મહારાજ સાહેબ તથા પૂ. મુ. શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબે, પૂજય પંન્યાસજી શ્રી કુંદકુદ વિજયજી મહારાજ સાહેબે (પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય) મને ખૂબ જ પ્રોત્સાહન આપી આર્થિક સહાયકોને પ્રેરણું કરવાપૂર્વક મને ખૂબ જ સહાનુભૂતિ દર્શાવી છે. વળી મહાસતીજી શ્રી ચૈતન્યદેવી (વિશ્વશાતિચાહક)ની ખાસ પ્રેરણાથી શ્રીમતી આશિતાબેન કાન્તીલાલ શેઠ. મુંબઈવાળાએ પણ આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં સારે ફાળો આપે છે. તે સર્વેને હું અતઃ કરણપૂર્વક આભાર માનું છું. પૂ. મુ. શ્રી પુ ય વિ. મ. સા., તથા મુ. શ્રી. વિમલપ્રભ વિ. મ સા ની લાગણી માટે તો હું તેમને ખૂબ જ આભારી છું.
છઘાવસ્થામાં ક્ષતિ સંભવિત છે. ખૂબ સાવચેતી રાખવા છતાં મતિદોષથી યા ઉપગશૂન્યતાથી આવા કઠિન વિષયમાં સહેજે ભૂલ થઈ જવા પામે છે. જેથી આ પુસ્તકમાં જે કંઈ સારૂ છે, તે તો જિનેશ્વર દેવે કહેલું છે, પરંતુ તે હકીકતને આ પુસ્તકના વાંચકે સમક્ષ, મારી ભાષામા–મારી શિલીમાં મૂકવા જતાં મારાથી જે કંઈ અજાણપણે પ્રભુ આજ્ઞાથી વિપરીત લખાઈ ગયું હોય તે બદલ મિચ્છામિ દુકકડં ચાહું છું.
મારાં લેખિત દરેક પુસ્તક છપાવવાનું કામ પહેલેથી જ અમદાવાદ–નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસમાં જ કરાવાય છે. આ પ્રેસના માલિક શ્રી મણીલાલભાઈ છગનલાલભાઈએ તથા તેઓશ્રીના સુપુત્ર શ્રી જયંતીલાલભાઈએ દરેક વખતે મારાં પુસ્તકે જદી અને સમયસર છાપીને આપ્યાં છે, તે બદલ તેમને ધન્યવાદ છે. પ્રસ ધનમાં