________________
જ
.
.
.
*
* *
* *
* *
*
* *
*
*
*
*
*
*
*
*
*
* *, કે
અહમ
આ
=
h
t
,
*
*
*
**
.
.
*,
*
.
રા
*
71
છેલ ‘3. માં
(
કે ન ર રા ફી ઠોકર
- ૧-ગકા વર્ણન : સત્ર પ૯૮ થી ૬૦૧ . ૩૩૩-૩૩૪ |
જંબુદ્વીપમાં ૩૪ તિમિસ્ર નામની તથા ૩૪ ખંડપ્રપાત નામની ગુફાઓ છે તેના અધિપતિ દેવો ક્રમશઃ કૃતમાલ અને નૃત્યમાલ નામના ૩૪-૩૪ દેવો છે. આ ગુફાઓ ઉત્તર-દક્ષિણમાં પચાસ યોજન લાંબી અને પૂર્વ-પશ્ચિમમાં બાર યોજન પહોળી તથા આઠ યોજન ઊંચી છે. મહાઅંધકારથી વ્યાપી છે. તે વજુમય બારણાથી ઢંકાએલી છે. તેમાં ગ્રહ-સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર વગેરેની પ્રભા આવતી નથી. મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં શીતા-શીતોદા મહાનદીઓની ઉત્તર-દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત છે. આઠ તિમિગ્ન ગુફાઓ અને આઠ ખંડ પ્રપાત ગુફાઓ છે. આઠ તમાલક તથા આઠ નૃત્યમાલક દેવો છે. આ બધુ આઠ-આઠ છે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં તે બે-બે છે. કુલ ૩૪ છે.
૯ ફેડ વર્ણન ઃ સૂત્ર ૬૦૨ થી ૧૩ પૃ. ૩૩૫-૩૪૦ |
૧૪ પ્રપાત કુંડ છે. તેમાંથી પ્રથમ પ્રપાત કુંડનું નામ (૧) ગંગાપ્રપાત કે છે. તે 0 યોજન લાંબો અને પોળો છે. તેની પરિધિ કંઈક અધિક એક સો યોજનની છે તથા તે દસ યોજન ઊંડો છે. સ્વચ્છ ચીકણો અને રુણ્યમય કિનારાઓ છે. કાંઠા સમતલ છે. દીવાલો તથા તળીયું વમય છે. તેમાં સોના-રૂપાની રેતી છે. કિનારાનો ઉચ્ચપ્રદેશ વૈર્યમય છે. તેનાં પટલ સ્ફટિકરત્નમય છે. પદ્મ વગેરે કમળોથી સુશોભિત છે. પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમમાં ત્રણત્રણ સોપાન પંક્તિઓ છે. તેની ઉપર તોરણો છે. જે મણિમય સ્તમ્ભ ઉપર સ્થિત છે. તે ચિત્રયુક્ત છે. તેની ઉપર ચામરધ્વજાઓ છે. (૨-૪) સિંધુ, રક્તા તથા રક્તાવતી પ્રપાતકુંડ પણ આના જેવા છે. (૫) રોહિતા પ્રપાત કુંડ ૧૨૦ યોજન લાંબો અને પહોળો છે. કંઈક ન્યૂન ૩૮૦ યોજનની તેની પરિધિ છે. દશ યોજન ઊંડો છે. તે ગોળ-વર્તુળાકાર છે. (-૮) રોહિતાંશ, સુવર્ણકૂલા તથા અધ્યકુલાના પ્રપાત કુંડ પણ આવા છે. (૯) હરિકાંત પ્રપાત કુંડ - તે ૨૪૦ યોજન લાંબો અને પહોળો છે. તેની પરિધિ ૭૫૯ યોજનની છે. તે સ્વચ્છ યાવતુ મનોહર છે. (૧૦-૧૨) હરિસલિલા, નરકાંતા અને નારીકાંતા નદીનાં પ્રપાત કંડો આવા છે. (૧૩-૧૪). શીતા-શીતોદા પ્રપાત કંડ - ૪૮૦ યોજન લાંબા-પહોળા છે. તેની પરિધિ કંઈક ન્યૂન ૧૫૦૦ યોજનની છે. સ્વચ્છ યાવત્ મનોહર છે. આ કુલ ૧૪ પ્રપાત કુંડો છે.
એજ પ્રમાણે કચ્છ આદિ વિજયોમાં ૬0 યોજન લાંબા-પહોળો ગંગા કુંડ આદિ કુલ ૭૬ કુંડો છે.
૧-૮ દ્રહ વર્ણન : સૂત્ર ૬૧૪ થી ૬૩૯ પૃ. ૩૪૦-૩૫ર |
જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં ગંગાપ્રપાત દ્રહ તથા સિંધુ પ્રપાત કહ છે. હૈમવત ક્ષેત્રમાં હરિપ્રપાત દ્રહ તથા હરિકાંત પ્રપાત દ્રહ છે. મહાવિદેહમાં સીતા પ્રપાત દ્રહ તથા સીતોદા પ્રપાત દ્રહ છે. મેરુ પર્વતની ઉત્તરમાં રમ્ય ક્ષેત્રમાં નરકાંત પ્રપાત દ્રહ અને નારીકાંત પ્રપાત દ્રહ છે. હૈરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલ પ્રપાત દ્રહ તથા રૂધ્યકૂલ પ્રપાત કહ છે. ઐરવત ક્ષેત્રમાં રક્ત પ્રપાત દ્રહ અને રક્તવતી પ્રપાત દ્રહ છે.
જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં ત્રણ મહાદ્રહ છે (૧) પદ્મ કહ, (૨) મહાપદ્મ દ્રહ તથા (૩) તિબિંછિ દ્રહ. મેરુ પર્વતની ઉત્તરમાં પણ ત્રણ દ્રહ છે. (૧) કેસરી દ્રહ, (૨) મહાપુંડરિક દ્રહ તથા (૩) પુંડરિક દ્રહ. પદ્મદ્રહ તથા પુંડરિક દ્રહ, મહાપદ્મ દ્રહ તથા મહાપુંડરિક દ્રહ, તિબિંછિ દ્રહ તથા કેસરી દ્રહ આ બે-બે દ્રહો ની લંબાઈ-પહોળાઈ એક સરખી છે.
આ કારક
કેદ કરી ના શરીર
86
ક
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org