________________
૬૪ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૧૩૧
ત્રિા
अहेलोगस्स एगागासपएसे जीवाजीवा तहेसपएसा य
અધોલોકના એક આકાશપ્રદેશ પર જીવ, અજીવ અને એના
દેશ-પ્રદેશ : છે ?, g. અદેત્રો ઉત્તરાલ્સ મંત TIfષ્મ ૧૩૧. પ્ર. હે ભગવન ! અધોલોક-ક્ષેત્રલોકના (૧) એક आगासपएसे किं जीवा, जीवदेसा, जीवपदेसा,
આકાશપ્રદેશમાં શું જીવ છે, જીવોના દેશ છે. अजीवा, अजीवदेसा, अजीवपएसा ?
જીવોના પ્રદેશ છે. અજીવ છે, અજીવોના દેશ છે
અને અજીવોના પ્રદેશ છે ? गोयमा ! नो जीवा, जीवदेसा वि, जीवपदेसा ઉ. હે ગૌતમ ! ત્યાં જીવ નથી, (પરંતુ) જીવોના દેશ वि, अजीवा वि, अजीवदेसा वि, अजीवपदेसा
છે, જીવોના પ્રદેશ છે. અજીવ છે. અજીવોના
દેશ છે અને અજીવોના પ્રદેશ પણ છે. जे जीवदेसा ते नियमं एगिंदियदेसा.
ત્યાં જે (૧) જીવોના દેશ છે તે અવશ્ય એકેન્દ્રિય
જીવોનો દેશ છે. अहवा- एगिंदियदेसा य, बेइंदियस्स देसे,
અથવા (૨) એકેન્દ્રિય જીવોના દેશ છે અને બેઈન્દ્રિય
જીવનો એક દેશ છે. अहवा- एगिंदियदेसा य, बेइंदियाण य देसा,
અથવા (૩) એકેન્દ્રિયોનો દેશ છે અને બેઈન્દ્રિયોના
દેશ છે. एवं मज्झिल्लविरहिओ जाव अणिदिए ।
એ પ્રમાણે મધ્યમભંગરહિત (બાકીના ભંગ) યાવત
અનિન્દ્રિયો સુધી જાણવો જોઈએ. अहवा- एगिदियदेसा य, अणिंदियाणदेसा।
અથવા-એકેન્દ્રિયોના દેશ છે અને અનિન્દ્રિયોના દેશ છે. जे जीवपदेसा ते नियम एगिदियपएसा,
ત્યાં જે જીવોના પ્રદેશ છે. તે અવશ્ય એકેન્દ્રિય જીવોના
પ્રદેશ છે. अहवा- एगिंदियपएसा य, वेइंदियस्स पएसा,
અથવા - એકેન્દ્રિયોના પ્રદેશ છે અને એક બેઇન્દ્રિયનો
પ્રદેશ છે. अहवा- एगिंदियपएसा य, वेइंदियाण य पएसा,
અથવા - એકેન્દ્રિયાના પ્રદેશ છે અને બેઇન્દ્રિયોના
પ્રદેશ છે. एवं आदिल्लविरहिओ जाव पंचिंदिएस ।
આ પ્રમાણે પ્રથમ ભંગ સિવાય (બાકીના ભંગ) યાવત
પંચેન્દ્રિયો સુધી કહેવું જોઈએ. अणिदिएसु तियभंगो।
અનિન્દ્રિયોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. जे अजीवा ते दुबिहा पण्णत्ता, तं जहा-रूवीअजीवा य, ત્યાં જે (અરૂપી) અજીવ છે તે બે પ્રકારના કહેવામાં अरूवीअजीवा य।
આવ્યા છે, જેમકે- રૂપી અજીવ અને અરૂપી અજીવ. रवी तहेव।
રૂપી અજીવોનું કથન પૂર્વવત્ કરવું જોઈએ. जे अरूवी अजीवा ते पंचविहा पण्णत्ता, तं जहा
ત્યાં જે અરૂપી અજીવ છે તે પાંચ પ્રકારના કહેવામાં
આવ્યા છે, જેમકે – (१) नो धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे, (૧) ધર્માસ્તિકાય નથી. (પણ) ધર્માસ્તિકાયનો દેશ, (૨) ધમ્મત્યિકાસપસ, (૩) મધમૅચિTયમ્સને, (૨)ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩)અધર્માસ્તિકાયનો દેશ, (૪) ગધષ્પત્યિT H (બ) સમા |
(૪) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૫) અધ્ધા સમય છે.
- મ. સ. ૨, ૩. ? , મુ. ૬ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org