________________
૨૮૨ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : યમક દેવોની રાજધાનીઓ
સૂત્ર ૫૦૭
આ મૂળ પ્રાસાદાવતંસકોની ઉત્તર-પૂર્વદિકોણમાં યમક દેવોની સુધર્મા સભા કહેવામાં આવી છે.
तेसि णं मूलपासायवडिंसयाणं उत्तर-पुरथिमे दिसिभाए-एत्थ णं जमगाणं देवाणं सभाओ सुहम्माओ पण्णत्ताओ। अद्धतेरस जोयणाई आयामेणं, छ सकोसाइं जोयणाई विक्खंभेणं, णव जोयणाई उद्धं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्ठा, सभा वण्णओ।
तासि णं सभाणं सुहम्माणं तिदिसिं तओ दारा gujત્તા | तेणं दारा दो जोअणाई उद्धं उच्चत्तेणं, जोअणं विक्खंभेणं ताव इअं चेव पवे सेणं, से आ વગ-નાવવાની
तेसि णं दाराणं पुरओ पत्तेयं-पत्तेयं तओ मुहमंडवा પuત્તા तेणं मुहमंडवा अद्धतेरसजोयणाई आयामेणं, छ सकोसाइं जोयणाइं विक्खंभेणं, साइरेगाइं दो जोयणाई उद्धं उच्चत्तेणं-जाव-दारा भूमिभागा य ત્તિ पेच्छाघरमंडवाणं तं चेव पमाणं, भूमिभागो मणिपेढिથાગો રિા
તે સાડાબાર યોજન લાંબી, સવા છ યોજના પહોળી અને નવ યોજન ઊંચી છે, તે અનેક સેંકડો સ્તંભો પર સન્નિવિષ્ટ છે. સભાનું વર્ણન કરી લેવું જોઈએ. તે સુધર્મા સભાની ત્રણ દિશાઓમાં ત્રણ વાર કહેવામાં આવ્યા છે. તે દ્વાર બે યોજન ઊંચા, એક યોજન પહોળાં અને એટલા જ પ્રવેશ (માર્ગ) વાળા છે. સ્વેત વર્ણવાળા છે. વનમાલા પર્યત એનું વર્ણન સમજી લેવું જોઈએ. આ કારોની સામે અલગ-અલગ ત્રણ મુખમંડપ કહેવામાં આવ્યા છે. તે મુખમંડપ સાડા બાર (૧૨ા) યોજન લાંબા, સવા છ (૬) યોજન પહોળા અને બે યોજનથી કંઈક વધુ ઊંચા છે – યાવતુ - દ્વાર તેમજ ભૂમિ ભાગનું વર્ણન (પૂર્વવત) કરી લેવું જોઈએ. પ્રેક્ષાગૃહ મંડપોનું પ્રમાણ પણ એ જ છે. ભૂમિ ભાગ તથા મણિપીઠિકાઓનું વર્ણન પણ (પૂર્વવત) કરી લેવું જોઈએ. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી. અડધો યોજન જાડી, સર્વાત્મના મણિમયી છે (એના પર આવેલા)સિંહાસનોનું કથન પણ કરી લેવું જોઈએ. આ પ્રેક્ષાગૃહ મંડપોની સામે મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. તે મણિપીઠિકાઓ બે યોજન - લાંબી પહોળી, એક યોજન જાડી તેમજ સર્વાત્મના મણીમયી છે. એના ઉપર અલગ-અલગ ત્રણ સ્તૂપો છે. તે સ્તુપ બે યોજન ઊંચા અને બે યોજન લાંબા પહોલા છે. તે શંખ ખંડ (ટુકડા)ની સમાન શ્વેત છે-ચાવતુ-આઠ આઠ મંગલ દ્રવ્ય છે. આ સ્તૂપોની ચારે બાજુ ચાર મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. તે એક યોજન લાંબી-પહોળી અને અડધા યોજના જાડી છે. (અહીં) જિન પ્રતિમાઓનું કથન કરી લેવું જોઈએ.
ताओणंमणिपेढियाओजोअणं आयाम-विक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, सबमणिमईआ, सीहासणा भाणियब्बा।
तेसि णं पेच्छाघरमंडवाणं पुरओ मणिपेढियाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ दो जोयणाई आयामविक्खंभेणं, जोअणं बाहल्लेणं, सब्वमणिमईओ । तासि णं उप्पिं पत्तेयं-पत्तेयं तओ थूभा। तेणं थूभा दो जोयणाई उद्धं उच्चत्तेणं, दो जोयणाई आयाम-विक्खंभेणं, से आ संखतल-जावअट्ठट्ठमंगलगा। तेसि णं थूभाणं चउद्दिसिं चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। ताओणं मणिपेढियाओजोअणं आयाम-विखंभेणं, अद्धजोयणं बाहल्लेणं, जिणपडिमाओवत्तवाओ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org