________________
સૂત્ર
૭૨૩
मूले दसजोयणसहस्साइं विक्खंभेणं, मज्झे एगपदेसियाए सेढीए एगमेगं जोयणसतसहस्सं विक्खंभेणं, उवरिं मुहमूले दसजोयणसहस्साइं विक्खंभेणं,
तेसि णं महापायालाणं कुड्डा सव्वत्थ समा दसजोयणसतवाहल्ला पण्णत्ता, सव्ववइरामया ચા-ખાવ-ડિવા
તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન
तत्थ णं बहवे जीवा पोग्गला य अवक्कमंति વિવમંતિ, પયંતિ, વયંતિ ।
सासया णं ते कुड्डा दव्वट्टयाए । वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवे हिं फासपज्जवेहिं असासया ।
तत्थ णं चत्तारि देवा महिड्ढीया - जावपलिओ मद्वितीया परिवसंति,
તું નદા- . વાજે, ૨. મહાજાજી, રૂ. વેતંત્ર, ૪. મંન |
तेसि णं महापायालाणं तओ तिभागा पण्णत्ता,
તું નદા- ક્રિને તિમાને, મગ્નિત્યં તિમળે, उवरिमेतिभागे ।
ते णं तिभागा तेत्तीसं जोयणसहस्सा तिण्णि य तेत्तीस जोयणसतं जोयणतिभागं च बाहल्लेणं ।
तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे-एत्थ णं वाउकाओ संचिट्ठति ।
तत्थ णं जे से मज्झिल्ले तिभागे एत्थ णं वाउकाए य आउकाए य संचिट्ठति ।
तत्थ णं जे से उवरिल्ले तिभागे एत्थ णं आउकाए संचिट्ठति ।
अदुत्तरं च णं गोयमा ! लवणसमुद्दे तत्थ-तत्थ देसे बहवे खुड्डालिंजरसंठाणसंठिया खुड्डपायालकलसा
पण्णत्ता ।
ते खुड्डा पाताला एगमेगं जोयणसहस्सं उव्वेहेणं,
ટાળ. ૨૦, મુ. ૭૨૦ |
2.
Jain Education International
૨. ટાળું. ૪, ૩. ૨, મુ. ૩૦૨ |
ગણિતાનુયોગ ૩૮૭
મૂળમાં દસ હજાર યોજન પહોળો છે. એક-એક પ્રદેશની શ્રેણીથી (વધતા-વધતા) મધ્યમાં એક લાખ યોજન પહોળો છે.
ઉપ૨ મુખ મૂલમાં (એક-એક પ્રદેશ શ્રેણી ઓછી થતી થતી) દસ હજાર યોજન પહોળો છે.
આ મહાપાતાલ કળશોની દીવાલો સર્વત્ર સમાન છે. તે (દીવાલો) હજાર યોજન જાડી કહેવામાં આવી છે. બધીજ વજ્રમય છે. સ્વચ્છ -યાવત્મનોહર છે.
એ (દીવાલો) માંથી અનેક જીવ અને પુદ્ગલ નીકળે છે. ઉત્પન્ન થાય છે. ચય અને ઉપચયને પ્રાપ્ત થાય છે.
તે (દીવાલો) દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. વર્ણપર્યાયો, ગંધપર્યાયો, રસપર્યાયો અને સ્પર્શપર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે.
For Private & Personal Use Only
ત્યાં મહર્ધિક-યાવત્- પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવ રહે છે.
જેમકે- (૧) કાલ (૨) મહાકાલ, (૩) વેલમ્બ (૪)પ્રભંજન.
એ મહાપાતાલોના ત્રણ ત્રિભાગ કહેવામાં આવ્યા છે.
જેમકે- (૧) નીચેનો ત્રિભાગ (૨) મધ્યનો ત્રિભાગ (૩) ઉપરનો ત્રિભાગ.
તે ત્રિભાગ તેત્રીસ હજાર, ત્રણસો, તેત્રીસ યોજન (૩૩૩૩૩) અને એક યોજનના ત્રીજા ભાગ જેટલો મોટો છે.
એમાંથી જે નીચેનો ત્રિભાગ છે. એમાં વાયુકાય છે.
એમાંથી જે મધ્યનો ત્રિભાગ છે એમાં વાયુકાય અને અકાય છે.
એમાંથી જે ઉપરનો ત્રિભાગ છે એમાં અકાય છે.
ગૌતમ ! એ ઉપરાંત લવણસમુદ્રમાં જયાં ત્યાં
નાના કલશના આકારના ઘણા બધા નાના-નાના પાતાલ કળશ કહેવામાં આવ્યા છે.
તે પ્રત્યેક નાના પાતાલ કળશ એક હજાર યોજન ગહેરા (ઉંડા) છે.
www.jainelibrary.org