Book Title: Ganitanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
View full book text
________________
સૂત્ર ૯૦૭ તિર્યફ લોક : નંદીવરવરદ્વીપ વર્ણન
ગણિતાનુયોગ ૪૫૫ ૨ , ૨ અમુરે, રૂ ન, ૪ સુવ .
(૧) દેવ, (૨) અસુર, (૩) નાગ, (૪) સુવર્ણ. तेणं दारा सोलसजोयणाई उड्ढं उच्चत्तेणं, अट्ठजोयणाई તે દ્વાર સોલ યોજન ઊંચા છે. આઠ યોજન પહોળા છે. विक्खंभेणं, तावतियंचेवपवसेणं,सेतावरकणगभियागा- એટલો જ પહોળો એનો પ્રવેશ ભાગ છે, તે બધા શ્રેષ્ઠ નાવવામ0ા |
કનકડુપિકાઓ વડે સુશોભિત છે- યાવત-વનમાલાઓ
લટકી રહી છે. વUT
અહીં દ્વારનું વર્ણન કરવું જોઈએ. तेसि णं दाराणं चउद्दिसिं चत्तारि मुहमंडवा पण्णत्ता। આ કારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપો કહેવામાં
આવ્યા છે. तेणं मुहमंडवा एगमेगं जायणसतं आयामेणं. पण्णासं તે મુખમંડપ એક સો યોજન લાંબા અને પચાસ યોજન जायणाई विक्खंभेणं,
પહોળા છે. साइरेगाइं सोलस जोयणाई उडढं उच्चत्तेणं,
સોલ યોજનથી કંઈક વધારે ઊંચા છે. વાળા
અહીં મુખમંડપનું વર્ણન કરવું જોઈએ. तेसि णं मुहमंडवाणं चउद्दिसिं चत्तारि दारा पण्णत्ता, આ મુખમંડપોમાં ચારેય દિશામાં ચાર-ચારદ્વાર કહેવામાં
આવ્યા છે. तेणं दारा सोलसजोयणाई उड़ढं उच्चत्तणं,
તે દ્વાર સોલ યોજન ઊંચા છે. अट्ठ जोयणाई विक्खंभेणं,
આઠ યોજન પહોળા છે. तावतियं चेव पवेसेणं,
એટલો પહોળો એનો પ્રવેશભાગ છે. सेस तं चेव-जाव-वणमालाओ।
બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે- યાવત- વનમાલાઓનું
વર્ણન કરવું જોઈએ. एवं पेच्छाघरमंडवा वि।
એ પ્રમાણે પ્રેક્ષાઘર મંડપ પણ છે. तं चेव पमाणं जं मुहमंडवाणं,
એ પ્રેક્ષાધર મંડપોનું માપ પૂર્વવત્ છે. दारा वि तहेव।
એના દ્વારોનું પ્રમાણ પણ પૂર્વવત્ છે. णवरं - बहुमज्झदेसे पेच्छाघरमंडवाणं अक्खाडगा, વિશેષ-પ્રેક્ષાઘરમંડપોના મધ્યભાગમાં અખાડા (ચોક) मणिपढियाओ अद्धजोयणप्पमाणाओ,
છે, ત્યાં અડધા યોજનના માપવાળી મણિપીઠિકાઓ છે. सीहासणा अपरिवारा- जाव - दामा।
પરિવાર રહિત સિંહાસન છે-યાવત-માલાઓનું વર્ણન
કરવું જોઈએ. थूभाई चउद्दिसिं तहेव।
ચારેય દિશાઓમાં પૂર્વવત્ ચારસૂપ છે. णवरं-सोलसजोयणप्पमाणासातिरंगाईसोलस जोयणाई વિશેષમાં- તે સ્તૂપ સોલ યોજનથી કંઈક વધારે उड्ढं उच्चत्तेणं, सेसं तहेव-जाव-जिणपडिमा।
પ્રમાણવાળા અને સોલ યોજનથી કંઈક ઊંચા છે. બાકીનું વર્ણન-વાવ-જિન પ્રતિમાઓ સુધી પૂર્વવત્
કરવું જોઈએ. चेइयरूक्खा तहेव चउद्दिसिं तं चेव पमाणं, जहा સ્તુપોની ચારેય દિશાઓમાં ચૈત્યવક્ષ છે. એનું પ્રમાણ विजयाए रायहाणीए।
વિજયા રાજધાનીના ચૈત્યવૃક્ષોની સમાન છે. णवरं-मणिपेढियाए सोलस जोयणप्पमाणाओ।
વિશેષમાં-મણિપીઠિકાઓ સોલ યોજન પ્રમાણવાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602