Book Title: Ganitanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
View full book text
________________
૪૫૬ લોક-પ્રજ્ઞપ્તિ
तेसि णं चेइयरूक्खाणं चउद्दिसिं चत्तारि मणिपेढि - याओ अट्ठ जोयणविक्खंभाओ चउजोयण बाहल्लाओ। महिंदज्झया चउसट्टिजोयणुच्चा,
जोयणोव्वेधा, जोयणविक्खंभा ।
सेसं तं चेव ।
एवं चउद्दिसिं चत्तारि णंदा पुक्खरिणीओ,
णवरं - खोयरसपडिपुण्णाओ ।
जोयणसयं आयामेणं, पण्णासं जोयणाई विक्खंभेणं, पण्णासं जोयणाई उव्वेहेणं । सेसं तं चैव ।
તિર્યક્ લોક : નંદીશ્વરવ૨દ્વીપ વર્ણન
मोगुलियाणं गोमाणसीण य अडयालीसं अडयालीसं सहस्साई ।
पुरत्थिमेण वि सोलस,
पच्चत्थिमेण वि सोलस,
दाहिणेण वि अट्ठ
उत्तरेण वि अट्ठ साहस्सीओ,
तहेव सेसं ।
उल्लोया भूमिभागा- जाव- बहुमज्झदेसभागे मणिपेढि - या सोलसजोयणाई आयाम - विक्खंभेणं, अट्ठ जोयणाई बाहल्लेणं तारिसं ।
मणिपीढियाणं उप्पिं देवच्छंदगा सोलस जोयणाई आयामविक्खंभेणं, सातिरेगाई सोलस जोयणाई उड्ढं उच्चत्तेणं, सव्वरणमया अच्छा-जाव - पडिरुवा ।
असयं जिणपडिमाणं सव्वो सो चेव गमो जहेव वेमाणिय सिद्धायतणस्स ।
નીવા. ડિ. રૂ, ૩. ૨, મુ. o૮૩
-
पुरथिमिल्ले अंजणगपव्वए
૦૮. તર્ત્ય નું ને સે પુરચિમિત્ઝે ગંગળાપવતે તસ્મ चउद्दिसिं चत्तारि णंदाओ पोक्खरिणीओ पण्णत्ताओ, तं जहा - णंदुत्तरा य णंदा आणंदा णंदिवद्धणा । १
? .
Jain Education International
પાઠાન્તર- નવિસેળા ઞમોધા ય નોથૂમા ય મુવંસળા |
For Private
સૂત્ર ૯૦૭-૯૦૮
આ ચૈત્ય વૃક્ષોની ચારે દિશાઓમાં આઠ યોજન પહોળી અને ચાર યોજન જાડી ચાર મણિપીઠિકાઓ છે.
ચોસઠ યોજન ઊંચી મહેન્દ્ર ધ્વજાઓ છે.
તે એક યોજન ભૂમિમાં ગહેરી (ઊંડી) છે અને એક યોજન પહોળી છે.
બાકીનું બધુ વર્ણન પૂર્વવત્ છે.
એ રીતે ચારેય દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ છે. વિશેષમાં- તે શેરડીના રસ જેવા જળથી ભરેલી છે.
તે એક સો યોજન લાંબી છે, પચાસ યોજન પહોળી છે. પચાસ યોજન ગહરી (ઊંડી) છે, બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે.
મનોગુલિકાઓ (પીઠિકા) અને ગોમાનુષી (શૈય્યા) અડતાલીસ - અડતાલીસ હજાર છે.
(તે આ પ્રમાણે જાણવી જોઈએ-)
પૂર્વ દિશામાં સોલ હજાર, પશ્ચિમ દિશામાં સોલ હજાર,
દક્ષિણ દિશામાં આઠ હજાર,
ઉત્તર દિશામાં આઠ હજાર,
બાકીનું બધું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
છત અને ભૂમિભાગનું વર્ણન પૂર્વવત્ છે- યાવ- એના મધ્યભાગમાં સોલ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મણિપીઠિકાઓ છે.
(એ) મણિપીઠિકાઓની ઉપર સોલ યોજન લાંબાપહોળા અને સોલ યોજનથી કંઈક વધારે ઊંચા દેવછંદકસિંહાસન છે, તે બધા રત્નમય સ્વચ્છ - યાવત્ મનોહર છે.
એકસો આઠ જિન પ્રતિમાઓનું સંપૂર્ણ વર્ણન વૈમાનિક દેવોના સિદ્ધાયતનોની પ્રતિમાઓની સમાન છે.
પૂર્વી અંજનક પર્વત :
૯૦૮. એમાંથી પૂર્વ દિશાના અંજનક પર્વત પર એની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ કહેવામાં આવી છે. જેમકે- (૧) નન્દુત્તરા, (૨) નંદા, (૩) આનન્દા, (૪) નંદીવર્ધના.
Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602