________________
સૂત્ર ૯પ-૬૯૭ તિર્મક લોક : લીપ વર્ણન
ગણિતાનુયોગ ૩૯ ૩. મા ! તો તિત્યા guત્તા, તે નદી- ઉં. ગૌતમ ! ત્રણ તીર્થ કહેવામાં આવ્યા છે. જેમકે૨. મારે, ૨. વરલને, રૂ. મારે? |
(૧) માગધ, (૨) વરદામ, (૩) પ્રભાસ. एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे एगे विउत्तरे
આ રીતે બધા મળીને જંબૂઢીપ નામના દ્વીપમાં तित्थसए भवंतीतिमक्खायंति ।
એકસો બે તીર્થ છે- એમ કહેવામાં આવ્યું છે. - નંવું. વ૬, સુ. ૨૮ जंबुद्दीवे णवजोयणिय मच्छाणं पवेसणं -
જંબૂદ્વીપમાં નવ યોજનના મત્સ્યોનો પ્રવેશ: ૬૨૬. નંબુદ્ધી ઢ વનોળિયા મછા વિસિંદુ વા, ૬૯૫. જંબૂઢીપ નામના દ્વીપમાં નવ યોજનના સભ્યોએ પ્રવેશ पविसंति वा, पविसिस्संति वा।
કર્યો હતો, કરે છે અને કરશે. - ટામાં , , મુ. ૬ ૭૨ (- ) નવસાવ - av
(૧–૧૧) ચૌદ દ્વીપોનું વર્ણન
(૧-૧૧) ગોર ટીમ() વિર મદિર ના જ
(૧) ગંગા દ્વીપની અવસ્થિતિ અને પ્રમાણ : ૬૬૬, તસ્મvi Mવાથçસ વધુમક્કસભા, ત્ય મહું ૬૯૬. આ ગંગા પ્રપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં ગંગાદ્વીપ एगे गंगादीवे णामं दीवे पण्णत्ते।
નામનો એક વિશાલ દ્વીપ કહેવામાં આવ્યો છે. अट्ट जोयणाई आयाम-विक्खंभेणं,
તે આઠ યોજન લાંબો-પહોળો છે. साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं.
પચ્ચીસ યોજનથી કંઈ-વધારે પરિધિવાલો છે. दो कोसे ऊसिए जलंताओ,
પાણીની સપાટીથી બે કોશ ઊંચો છે. सव्ववइरामए अच्छे सण्हे-जाव-पडिरूवे।
સર્વવભૂમય, સ્વચ્છ, ચિકણો-વાવ-મનોહર છે. सेणं एगाएपउमवरवेइआए एगेण य वणसंडेणं सवओ તે દ્વીપ' એક પદ્મવરવેદિકા તથા એક વનખંડથી બધી समंता संपरिक्खित्ते।
બાજુથી ઘેરાયેલો છે. वण्णओ भाणिअब्बो।
અહીં એ બન્નેનું વર્ણન કહેવું જોઈએ. गंगादीवस्स णं दीवस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे ગંગાદ્વીપની ઉપર અત્યન્ત સમ તેમજ રમણીય ભૂમિguત્તા.
- બંધુ. વ. ૪, . ૧૨ ભાગ કહેવામાં આવ્યો છે. गंगादेवीभवणस्स पमाणाई
ગંગા દેવીના ભવનના પ્રમાણાદિ : ૬૧૭તસ્મ વઘુમક્સસમા પ્રત્યે જે મહં, તેવી ને ૬૯૭. એ દ્વીપની બરાબર મધ્ય ભાગમાં ગંગા દેવીનું એક भवणे पण्णत्ते।
વિશાલ ભવન કહેવામાં આવ્યું છે. कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणगं कोसं તે એક કોસ લાંબુ, અડધો કોસ પહોળું અને કઈક ઓછું उड्ढं उच्चत्तेणं,
એક કોસ ઊંચું છે. अणे गखं भसयसण्णिविट्ठे-जाव-बहुमज्झदेसभाए સેંકડો સ્થંભો પર સન્નિવિષ્ટ છે-યાવત-એની મધ્યમાં मणिपेढियाए सयणिज्जे।
મણિપીઠિકા છે અને એની ઉપર એક શૈય્યા છે. - બંધુ. વવવું. ૪, મુ. ૨૨ જંબુદ્વીપમાં ૧૦૨ તીર્થોની ગણતરી આ પ્રકારે છેભરત અને એરવત ક્ષેત્રમાં ત્રણ-ત્રણ તથા મહાવિદેહમાં ૩૨ વિજયોમાં (દરેકમાં) ત્રણ-ત્રણ આ પ્રમાણે ૧૦૨ તીર્થ થાય છે. આના તીર્થ સ્થળ આ પ્રમાણે છેભરત અને એરવતના ૬ તીર્થ લવણસમુદ્રમાં છે. મહાવિદેહના કચ્છાદિ આઠ વિજયોના અને વત્સાદિ આઠ વિજયોના
(અર્થાત સોલ વિજયોના) ૪૮ તીર્થ સીતાનદીમાં છે. ૨. ટા, ૮, મુ. ૬૨૬ /
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org