Book Title: Ganitanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 501
________________ ૩૭૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન સૂત્ર ૭૧૧ શુસ-વિજુન-વિયુદ્ધ-વમૂત્ર-વ-ચિદૃત્તિ (૭) एगुरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे मणियंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो! जहा से हार-ऽद्धहार-वट्टणग-मउड-कुण्डल-वामुत्तगहेमजाल-मणिजाल-कणगजालग-सुत्तग-उच्चियकडगाखुडिय-एकावलि-कंठसुत्त-मंगरिम-उरत्थ-गवेज्जसोणिसुत्तग-चूलामणि-कणगतिलग-फुल्ल-सिद्धत्थयकण्णवालि-ससि-सूर-उसभ-चक्कगतलभंग-तुडियહત્યમ-વત્રવર-તારમાતા, ચંદ્ર-મૂ-માહ્નિતા, हरिसय-केयूर-वलय-पालंब-अंगुलेज्जग-कंचीमेहला कलावपयरग-पायजाल-घंटिय-खिखिणि-रयणोरू जालत्थिगियवरणेउर-चलणमालिया, कणगणिगरमालिया, कंचणमणिरयणभत्तिचित्ता, भूसणविधी बहुप्पगारा, એ વૃક્ષોના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજ ઘાસ રહિત છે- યાવતુ- શ્રીથી અતી શોભાયમાન થાય છે. (૭) હે આયુષ્યમાન શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થળે સ્થળે 'મણિયંગ' નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. જે રીતે હાર-અઢાર લટવાળા, અર્ધહાર-નવ લટવાળા, વેસ્ટનક- કાનના લટકણિયા, મુકુટ, કુંડલ, વામોત્તક, હમજાલ, મણિજાલ, કનકજાલ, સુવર્ણસૂત્રઉચિતકટક, ક્ષુદ્રક, એકાવલિ, કંઠસૂત્ર, મકરાકાર હાર, ઉર: સ્કલ્પ, રૈવેયક = ગળામાં પહેરવાનું આભૂષણ, શ્રેણીસૂત્ર (કંદોરો) ચૂડામણિ, સ્વર્ણતિલક, પુષ્પક, સિદ્ધાર્થક, કર્ણવાલિ, ચન્દ્રચક્ર, સૂર્યચક્ર, વૃષભચક્ર, ચક્રાકાર ભૂષણ, તલભંગ, ત્રુટિત = ભુજબંધ, હસ્તમાલક, વલક્ષ, દીનાર માલક, ચન્દ્રમાલક, સૂર્યમાલક, હર્ષક, કેયૂર, વલય-કંકણ, પ્રાલંબ = લાંબી શૃંખલા અથવા ઝુમખા, અંગુલેયક = અંગુઠી, કાંચી મેખલા = સ્વર્ણકટિસૂત્ર, કલાપ-પ્રતિરક, પાયલ, ઘંટિકા, ખિંખિણી = નાની ઘંટડી, રત્નોરૂજાલ, ક્ષુદ્રિકા, શ્રેષ્ઠનુપૂર,ચરણ માલિકા, કનકનિકરમાલિકા=પગમાં પહેરવાના સોનાના કડા, સ્વર્ણ = મણિ - રત્નજડિતચિત્રયુક્ત અનેક પ્રકારના આભૂષણ હોય છે. તેજ રીતે 'મહેંગ' નામના મગણ પણ અનેક પ્રકારના સ્વભાવસિદ્ધ ભૂષણવિધિથી યુક્ત હોય છે. એ વૃક્ષોના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજઘાસ રહિત છે- યાવતુ- અતીવ શોભિત થાય છે. (૮) હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થાને-સ્થાને ગૃહાકાર’ નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. જે રીતે પ્રાકાર- નગરની ચાર દિવાલો, અટ્ટાલક = પ્રાકાર પર બનેલું મકાન, ચરિકા-પ્રાકાર પર આઠ હાથ પહોળો માર્ગ, દ્વાર, ગોપુર- નગરનું દ્વાર, પ્રાસાદ - રાજમહલ, આકાશતલ - ચટ્ટાઈઓ વડે બનાવેલી ઝૂંપડીઓ, મંડપ - છાંયડા માટે કપડા વડે બનાવેલો તંબુ, એકસાલ-ભવન, દ્વિ-શાલ-ભવન, ત્રિ-શાલભવન, ચોકોર-ચતુરશાલ ભવન, ગર્ભગૃહ, મોહનઘર = સુરતગૃહ. વલ્લભી = વળીઓના આધાર પર ઉપર બનાવેલ ઘર, ચિત્રશાલા, માલકગૃહ = મકાનની છતપર બનાવેલઘર, ભક્તિગૃહ = અલગ-અલગ ઘર, વૃત્તગૃહ-ગોલ, ત્રિકોણઘર, ચતુષ્કોણ ઘર, નન્દાવર્ત સંસ્થિત ઘર, પંરતલ-સુધામય તલ, મૂંડમાલ હર્પ = મહેલની છત પર બનાવેલ વગેર છતનું ઘર, तहेव ते मणियंगावि दुमगणा अणेगबहुविविहवीससापरिणताए भूसणविहीए उववेया। #સ- વિસ-વિમુદ્વ- મૂત્રા-ગાવ-વિત્તિ | (૮) एगोरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे गेहागारा णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से पागार-ऽट्टालग-चरिय-दार-गोपुर-पासायाकासतल-मंडव-एगसाल-बिसालग-तिसालग-चउरंसचउसालगभघर-मोहणघर-वलभिघर-चित्तसाल-मालयभत्तिघर-बट्ट-तंस-चतुरंसणंदियावत्तसंठियायतपंडुर तलमुण्डमालहम्मिय, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602