________________
૩૭૮ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન
સૂત્ર ૭૧૧
શુસ-વિજુન-વિયુદ્ધ-વમૂત્ર-વ-ચિદૃત્તિ (૭)
एगुरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे मणियंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो!
जहा से हार-ऽद्धहार-वट्टणग-मउड-कुण्डल-वामुत्तगहेमजाल-मणिजाल-कणगजालग-सुत्तग-उच्चियकडगाखुडिय-एकावलि-कंठसुत्त-मंगरिम-उरत्थ-गवेज्जसोणिसुत्तग-चूलामणि-कणगतिलग-फुल्ल-सिद्धत्थयकण्णवालि-ससि-सूर-उसभ-चक्कगतलभंग-तुडियહત્યમ-વત્રવર-તારમાતા, ચંદ્ર-મૂ-માહ્નિતા, हरिसय-केयूर-वलय-पालंब-अंगुलेज्जग-कंचीमेहला कलावपयरग-पायजाल-घंटिय-खिखिणि-रयणोरू जालत्थिगियवरणेउर-चलणमालिया, कणगणिगरमालिया, कंचणमणिरयणभत्तिचित्ता, भूसणविधी बहुप्पगारा,
એ વૃક્ષોના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજ ઘાસ રહિત છે- યાવતુ- શ્રીથી અતી શોભાયમાન થાય છે. (૭) હે આયુષ્યમાન શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થળે સ્થળે 'મણિયંગ' નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. જે રીતે હાર-અઢાર લટવાળા, અર્ધહાર-નવ લટવાળા, વેસ્ટનક- કાનના લટકણિયા, મુકુટ, કુંડલ, વામોત્તક, હમજાલ, મણિજાલ, કનકજાલ, સુવર્ણસૂત્રઉચિતકટક, ક્ષુદ્રક, એકાવલિ, કંઠસૂત્ર, મકરાકાર હાર, ઉર: સ્કલ્પ, રૈવેયક = ગળામાં પહેરવાનું આભૂષણ, શ્રેણીસૂત્ર (કંદોરો) ચૂડામણિ, સ્વર્ણતિલક, પુષ્પક, સિદ્ધાર્થક, કર્ણવાલિ, ચન્દ્રચક્ર, સૂર્યચક્ર, વૃષભચક્ર, ચક્રાકાર ભૂષણ, તલભંગ, ત્રુટિત = ભુજબંધ, હસ્તમાલક, વલક્ષ, દીનાર માલક, ચન્દ્રમાલક, સૂર્યમાલક, હર્ષક, કેયૂર, વલય-કંકણ, પ્રાલંબ = લાંબી શૃંખલા અથવા ઝુમખા, અંગુલેયક = અંગુઠી, કાંચી મેખલા = સ્વર્ણકટિસૂત્ર, કલાપ-પ્રતિરક, પાયલ, ઘંટિકા, ખિંખિણી = નાની ઘંટડી, રત્નોરૂજાલ, ક્ષુદ્રિકા, શ્રેષ્ઠનુપૂર,ચરણ માલિકા, કનકનિકરમાલિકા=પગમાં પહેરવાના સોનાના કડા, સ્વર્ણ = મણિ - રત્નજડિતચિત્રયુક્ત અનેક પ્રકારના આભૂષણ હોય છે. તેજ રીતે 'મહેંગ' નામના મગણ પણ અનેક પ્રકારના સ્વભાવસિદ્ધ ભૂષણવિધિથી યુક્ત હોય છે. એ વૃક્ષોના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજઘાસ રહિત છે- યાવતુ- અતીવ શોભિત થાય છે. (૮) હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થાને-સ્થાને ગૃહાકાર’ નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. જે રીતે પ્રાકાર- નગરની ચાર દિવાલો, અટ્ટાલક = પ્રાકાર પર બનેલું મકાન, ચરિકા-પ્રાકાર પર આઠ હાથ પહોળો માર્ગ, દ્વાર, ગોપુર- નગરનું દ્વાર, પ્રાસાદ - રાજમહલ, આકાશતલ - ચટ્ટાઈઓ વડે બનાવેલી ઝૂંપડીઓ, મંડપ - છાંયડા માટે કપડા વડે બનાવેલો તંબુ, એકસાલ-ભવન, દ્વિ-શાલ-ભવન, ત્રિ-શાલભવન, ચોકોર-ચતુરશાલ ભવન, ગર્ભગૃહ, મોહનઘર = સુરતગૃહ. વલ્લભી = વળીઓના આધાર પર ઉપર બનાવેલ ઘર, ચિત્રશાલા, માલકગૃહ = મકાનની છતપર બનાવેલઘર, ભક્તિગૃહ = અલગ-અલગ ઘર, વૃત્તગૃહ-ગોલ, ત્રિકોણઘર, ચતુષ્કોણ ઘર, નન્દાવર્ત સંસ્થિત ઘર, પંરતલ-સુધામય તલ, મૂંડમાલ હર્પ = મહેલની છત પર બનાવેલ વગેર છતનું ઘર,
तहेव ते मणियंगावि दुमगणा अणेगबहुविविहवीससापरिणताए भूसणविहीए उववेया। #સ- વિસ-વિમુદ્વ- મૂત્રા-ગાવ-વિત્તિ | (૮)
एगोरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे गेहागारा णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से पागार-ऽट्टालग-चरिय-दार-गोपुर-पासायाकासतल-मंडव-एगसाल-बिसालग-तिसालग-चउरंसचउसालगभघर-मोहणघर-वलभिघर-चित्तसाल-मालयभत्तिघर-बट्ट-तंस-चतुरंसणंदियावत्तसंठियायतपंडुर तलमुण्डमालहम्मिय,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org