________________
સૂત્ર ૩૧૬
તિર્યકુ લોક : વિજયદ્વાર
ગણિતાનુયોગ ૧૬૯
तेणं पगंठगा चत्तारि जोयणाई आयाम-विक्खंभेणं, दो जोयणाई बाहल्लेणं, सव्व वइरामया अच्छा - जावપરિવI तेसि णं पगंठगाणं उवरिं पत्तेयं-पत्तेयं पासायवडेंसगा
આ પ્રકંઠકો ચાર યોજન લાંબા-પહોળા છે તથા એની જાડાઈ બે યોજનની છે, તે સર્વપ્રકારે વજૂરત્નમય સ્વચ્છ-થાવતુ-પ્રતિરૂપ છે.
तेणं पासायवडेंसगा चत्तारि जोयणाई उड्ढं उच्चत्तेणं, दो जोयणाई आयाम-विक्खंभेणं, अब्भुग्गयमूसिय पहसिया, विवविविहमणिरयणंभत्तिचित्ता, वाउद्धय विजयवेजयंती पडागछत्तातिछत्तकलिया, तुंगा गगणतलमभिलंघमाणसिहरा, (गगणतलमणुलिहतसिहरा) जालंतर-रयण-पंजरुम्मिलितब्व, मणिकणग-थूभियागा, वियसिय सयवत्त-पोंडरीय-तिलक-रयणद्धचंद चित्ता, णाणामणिमयदामालंकिया, अंतो य बाहिं च सण्हा, तवणिज्जरूइल वालुया पत्थडा, सुहफासा, सस्सिरीयरूवा પાસા - ગાવ- દિવ |
આ પ્રકંઠકોની ઉપર અલગ-અલગ પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યા છે. એ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં ચાર યોજન ઊંચા અને બે યોજન લાંબા પહોળા છે, તે સમસ્ત દિશાઓમાં ફેલાયેલા અને હસતા હોય એમ પ્રતીત થાય છે, વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી બનાવેલા ચિત્રોથી ચિત્રિત છે. જેના ઉપર પવનમાં લહેરાતી વિજય વૈજયન્તી પતાકાઓ અને અન્ય પતાકાઓ તેમજ છત્રાતિછત્રો શોભાયમાન છે, જેના શિખર પોતાની ઊંચાઈથી આકાશનું પણ ઉલ્લંઘન કરે છે (આકાશ મંડલીનો સ્પર્શ કરનારા એના શિખ૨છે)એની જાળીઓમાં લગાડવામાં આવેલા રત્નો એવા દેખાતા હતા કે જાણે કે હમણા જ પિંજરામાંથી બહાર કાઢ્ઢયા હોય, એમાં જે સ્કૂપિકાઓ બનાવેલી છે તે મણિઓ અને સ્વર્ણ નિર્મિત છે, એનો દ્વારા પ્રદેશ તિલકરત્નોથી બનેલા વિકસિત શતપત્રો, પુણ્ડરીકો, તિલકરત્નો અને અર્ધચંદ્રોના ચિત્રોથી ચિત્રિત છે. અનેક મણિમય માલાઓથી અલંકૃત છે. અંદર અને બહારમાં સ્નિગ્ધ (ચીકણા) છે. એની અંદર તપાવેલા સ્વર્ણની રેતી બીછાવેલી છે, એનો સ્પર્શ સુખદ છે, રૂપ સોહામણું છે, દર્શનીય -યાવત- પ્રતિરૂપ છે. આ પ્રાસાદાવતંસકોના ઉપરના ભાગ (અગાસી)માં પદ્મલતા-વાવ-શ્યામલતાના ચિત્રો ચિતરેલા છે, તે બધા સર્વ પ્રકારે તપનીય સ્વર્ણમય સ્વચ્છ-વાવતુપ્રતિરૂપ છે. એ પ્રત્યેક પ્રાસાદાવાંસકોના અંદર અને બહારના ભાગ અત્યંત સમ તેમજ રમણીય કહેવામાં આવ્યા છે. તે આ પ્રકારે-આલિંગપુષ્કર-મૃદંગના મુખ પર મઢેલા ચામડાની સમાન-યાવતુ- અનેક પ્રકારના પંચરંગી તૃણો અને મણિઓથી શોભિત છે. મણિઓના ગંધ, વર્ણ અને સ્પર્શનું વર્ણન આ પૂર્વે અનુરૂપ જાણવું જોઈએ. આ અત્યધિક સમ અને રમણીય ભૂમિભાગોના મધ્યાતિમધ્ય દેશ ભાગ-પ્રદેશમાં અલગ-અલગ મણિપીઠિકાઓ આવેલી) છે. એ મણિપીઠિકાઓ લંબાઈ-પહોળાઈમાં એક યોજનની અને જાડાઈમાં અડધા યોજનની છે. જે સર્વ પ્રકારે રત્નમય સ્વચ્છ -વાવ- પ્રતિરૂપ છે.
www.jainelibrary.org
तेसि णं पासायवडेंसगाणं उल्लोया पउमलया जाव सामलया भत्तिचित्ता सव्व तवणिज्जमया अच्छा-जावપરિવા
तेसि णं पासायवडें सगाणं पत्तेयं-पत्तेयं अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामएआलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहि तणेहि य मणीहि य उवसोभिए ।
मणीणं गंधो वण्णो फासो य नेयचो।
तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ।
ताओ णं मणिपेढियाओ जोयणं आयाम-विक्खंभेणं, अद्ध जोयणबाहल्लेणं, सव्वरयणामईओ जाव पडिरूવામાં
Jain Education International
For Private & Personal Use Only