________________
૧૮૪
લોક-પ્રજ્ઞપ્તિ
Íહાનિય-સમ-સુરા-દર-માર-વિદશ-વાજા-વિારક-સરમ-ધમર- નુંનર-વળય- પઙમય- મત્તિવિત્તા, थंभुग्गय वइरवेइया परिगयाभिरामा, विज्जाहर जमल-जुयलजंतजूत्ताविव, अच्चिसहस्समालणीया रूवगसहस्स कलिया भिसमाणी, भिब्भिसमाणी, चक्खुलोयणलेसा, सुहफासा, सस्सिरीयरूवा ।
વળ-મળ-ય-ભૂમિયાન, બાળાવિદ પંચવદ્घंटा-पडाग-पडिमंडितग्गसिहरा, धवला मिरीइकवचं विणिम्मुयंती, लाउल्लोइयमहिया, गोसीस - सरसरत्तचंदणदद्दरदिन्न पंचंगुलितला, उवचियचंदण कलसा, चंदणघडसुकय-तोरण- पडिदुवार - देसभागा, आसत्तोसत्तવિઙત્ત-વટ્ટ-વધારિય-મસ્જીવામછાવા, પંચવાળसरस-सुरभिमुक्क-पुष्पपुञ्जोवयारकलिया, कालागुरू पवर-कुन्दुरूक्क-तुरूक्क-धूवमघमघेंत गंधुद्धयाभिरामासुगंधवर गंधिया, गंधवट्टिभूया, अच्छरगणसंघसंविकिन्नादिव्वतुडिय - मधुरसद्दसंपणाइया, सुरम्मा, सव्वरयणामयी ચા-નાવ-પડિ વા
તિર્યક્ લોક
-
Jain Education International
નીવા. ૫. રૂ, ૩. ૧, મુ. ૨૨૭
सुहम्माए सभाए तिदिसिं तओदारा
३३५. तीसे णं सुहम्माए सभाए तिदिसिं तओदारा पण्णत्ता । तेणं दारा पत्तेयं दो दो जोयणाई उड्ढं उच्चत्तेणं, एगं जोयणं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेया વર-ળા ભૂમિયા-ખાવ-વળમાજા, दारवण्णओ । - પીવા. ૬.૩, ૩. ?, મુ. ૨૨૭
-
For Private
-
વિજયદ્વાર
સૂત્ર ૩૩૫
ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, સરભ-અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા આ બધાના ચિત્રો ચિત્રિત છે. થાંભલા પર વજ્રની બનેલી વેદિકાઓ અત્યંત શોભાયમાન પ્રતીત થાય છે. અને થાંભલા પર સમશ્રેણીમાં બનાવેલા વિદ્યાધર યુગલ યંત્રચાલિત હોય એવા દેખાય છે. પોતાના તેજના પ્રભાવથી હજારો સૂર્યકિરણોની માલાઓ જેવી પ્રતીત થાય છે. હજારો રૂપથી યુક્ત છે. દીપ્યમાન, દૈદીપ્યમાન છે. દર્શકોના નેત્રોને આકર્ષણ રાખનારી છે. એનો સ્પર્શ સુખાકારી છે. અને રૂપ ઘણું મનોહર છે.
એનું શિખર સુવર્ણ, મણી અને રત્નોનું બનેલ છે. અનેક પ્રકારના ઘંટો અને પાંચ વર્ણોની પતાકાઓ વડે જેના શિખરોના અગ્રભાગ સુશોભિત છે. એ સભા ધવલ-શ્વેત વર્ણની છે. જેથી એવી પ્રતીતિ થાય છે કે કિરણરૂપી કવચો છોડી રહેલ છે. એનો ભૂમિભાગ ગાયના છાણથી લીંપેલ છે અને ભીંતો સફેદ માટી (ચુના)થી ધોળેલ છે. એની ભીંતો પર ગો-શીર્ષ અને સરસ રક્ત ચંદનના લેપોથી થાપા લગાડેલ છે. મંગલના નિમિત્તે જેમાં સ્થળે-સ્થળે ચંદન કલશ રાખવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર સુધડતાથી બનાવવામાં આવેલ ચંદન કલશે અને તોરણો વડે શોભાયમાન થઈ રહ્યા છે. અને છતમાં લટકાવેલી વિસ્તૃત અને ગોળ-ગોળ માલાઓના સમૂહ તે નીચે સુધી જમીન પર લટકી રહેલ છે. પાંચ વર્ણના સરસ સુગંધિત પુષ્પના પૂંજોથી તે સુશોભિત છે. શ્રેષ્ઠ કાળા અગર કુન્દરુધ્ધ તુરુષ્ક ધૂપની મહેકતી ગંધ ફેલાવવાથી તે શોભાયમાન જણાય છે. સુગંધથી તે તરબોળ બનેલ છે. તેથી તે ગંધની ગુટિકા જેવી જણાય છે. અપ્સરાના સમૂહોથી ખીચોખીચ ભરેલી છે. દિવ્ય વાદ્યના મધુર શબ્દોથી તે પ્રતિધ્વનિત થઈ રહી છે. તેને જોનારાઓને રમણીય પ્રતીત થાય છે, સર્વાત્મના રત્નમયી સ્વચ્છ -યાવ- પ્રતિરૂપ છે.
સુધર્મા સભાની ત્રણ દિશાઓના ત્રણ દ્વાર : ૩૩૫, એ સુધર્માંસભાની ત્રણે દિશાઓમાં ત્રણ દરવાજા કહેલ છે.
એ દરેક દ્વાર ઊંચાઈમાં બે-બે યોજનના છે અને પહોળાઈમાં એક-એક યોજનના છે. તે દરેકનો પ્રવેશ ક્ષેત્ર પણ એટલો જ છે. એ દ્વાર સફેદ અને ઉત્તમ એવા સોનાના બનેલ રૂપિકાઓથી સુશોભિત છે -યાવવનમાલાના ચિત્ર બનેલ છે, એ પ્રમાણે બાકી રહેલ દ્વારોનું વર્ણન કરવું જોઈએ.
Personal Use Only
www.jainelibrary.org