________________
૧૮૨ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક - વિજયદ્વાર
સૂત્ર ૩૩૩
तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्सबहुमज्झदेसभागे- આ અત્યંત સમ અને રમણીય ભૂમિભાગના . एत्थ णं एगा महं मणिपेढिया पण्णत्ता।
વચ્ચોવચ્ચેના ભાગમાં એક ઘણી મોટી મણિપીઠિકા
કહેવામાં આવેલ છે. सा च एग जोयणमायाम- विक्खंभेणं, अद्धजोयणं આ મણિપીઠિકાની એક યોજન લંબાઈ-પહોળાઈ છે बाहल्लेणं, सबमणिमई अच्छा- जाव - पडिरूवा।
અને એની જાડાઈ અર્ધા યોજન છે તથા સર્વાત્મના
મણીમયી સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. तीसे णं मणिपेढियाए उवरिं एगे महं सीहासणे पण्णत्ते। આ મણિપીઠિકા ઉપર એક ઘણું વિશાલ સિંહાસન एवं सीहासणवण्णओ सपरिवारो।
કહેવામાં આવેલ છે. અને ભદ્રાસન વગેરે પરિવાર
સહિત સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. तस्स णं पासायवडिंसगस्स उप्पिं बहवे अट्टमंगलगा, આ પ્રાસાદાવતંક ઉપર અનેક આઠ આઠ મંગલદ્રવ્ય ક્ષય, છત્તાતિછત્તા |
ધ્વજાઓ અને છત્રાતિછત્ર શોભાયમાન થઈ રહ્યા છે , तेणं पासायवडेंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तप्पमाण
આ પ્રાસાદાવતંસક પોતાની ઊંચાઈથી અધી ઊંચાઈવાળા मत्तेहिं पासायवडेंसएहिं सब्व समंता संपरिक्खित्ते । બીજા ચાર પ્રાસાદાવતંસકો વડે સર્વત: બધી દિશાઓમાં - નવા. પૂ. ૩, ૩, ૨, મુ. ૨૩ ૬
ઘેરાયેલ છે. पासायवडिंसगाणं पमाणं
પ્રાસાદાવાંસકોનું પ્રમાણ : ૩ ૩ ૩. તે UT THવસિTT Uતી નોયUTTS &ો જ ૩૬૮ ૩૩૩. આ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં એકત્રીસ યોજન અને उच्चत्तेणं, अद्धसोलस जोयणाई अद्धकोसं च ।
એક કોશ ઊંચા છે તથા સાડા પંદર યોજન અને અડધા आयामविक्खंभेणं, अब्भुग्गयमूसियपहसियाविव
કોશ લંબાઈ-પહોળાઈવાળા છે. એની ઊંચાઈથી એમ विविहमणिरयण - भत्तिचित्ता तहेव तेसि णं
લાગે છે કે એ આકાશનો સ્પર્શ કરતા એનો ઉપહાસ કરે
છે. અનેક પ્રકારના મણિરત્નોના ચિત્રો ચિત્રરેલ છે. पासायवडिंसयाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा
વગેરેનું વર્ણન પૂર્વે કરી ગયેલા વર્ણનને અનુરૂપ કરવું उल्लोया।
જોઈએ. આ પ્રાસાદાવાંસકોનો અંદરનો ભૂમિભાગ
ઘણો જ સમતેમજ રમણીય છે અને ઉપર ચિત્રિત છત છે. तेसिणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेस
આ ઘણા જ સમ અને રમણીય ભૂમિ ભાગમાં બરાબર भाए पत्तेयं पत्तेयं सीहासणं पण्णत्तं, वण्णओ।
વચ્ચે જુદા-જુદા સિંહાસનો કહેવામાં આવ્યા છે એનું
વર્ણન કરવું જોઈએ, तेसिं परिवारभूता भद्दासणापण्णत्ता, तेसिणं अट्ठमंगलगा આ સિંહાસનોના પરિવાર તુલ્ય ભદ્રાસનો કહેલ છે અને झया छत्तात्तिछत्ता।
આઠ આઠ મંગલ દ્રવ્ય, ધ્વજાઓ છત્રાતિછત્ર આવેલા છે. तेणं पासायवडिंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तपमाण- આ પ્રાસાદાવતંસક પણ પોતાનાથી અડધી ઊંચાઈવાળા मेत्तेहिं पासायवडेंसएहिं सवओ समंता संपरिक्खित्ता। અન્ય ચાર પ્રાસાદાવાંસકો વડે સર્વતઃ દિશા
વિદિશાઓમાં ઘેરાયેલા છે. ते णं पासायवडेंसगा अद्धसोलसजोयणाई अद्धकोसं च આ બધા પ્રાસાદાવતંસક સાડા પંદર યોજન અને उडुढं उच्चत्तेणं, देसूणाई अट्ठजोयणाइं आयामविक्खंभेणं, અર્ધાકોશ ઊંચા છે. આઠ યોજનથી કંઈક ઓછા अब्भुग्गयमूसियपहसियाविव विविहमणिरयण- લાંબા-પહોળા છે. પોતાની ઊંચાઈથી આકાશનો સ્પર્શ भत्तिचित्ता तहेव, तेसि णं पासायवडेंसगाणं अंतो કરતા હોય એવા લાગે છે કે માનો એનો ઉપહાસ કરી बहुसमरमणिज्जा भूमिभागा उल्लोया, तेसि णं
રહ્યા છે. વિવિધ મણિરત્નોથી બનેલા ચિત્રોથી ચીતરેલા છે. વગેરે વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. આ પ્રાસાદાવાંસકોનો અંદરનો ભાગ ઘણોસમ અને રમણીય
છે અને ચંદરવા- છત પણ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International