________________
તિર્યક્ લોક
अप्पेगइया देवा अप्फोडेंति, अप्पेगइया देवा वग्गति, अप्पेगइया देवा तिवेति अप्पेगइया देवा छिंदेंति, અખેગયા વેવા ગોદંતિ, વનંતિ, તિયંતિ, છિંવંતિ ।
સૂત્ર ૩૬૩
अप्पेगइया देवा हयहेसियं करेंति, अप्पेगइया देवा हत्थगुलगुलाइयं करेंति, अप्पेगइया देवा रहघणघणाइयं करेंति, अप्पेगइया देवा हयहेसियं, हत्थिगुलगुलाइयं रहघणघणाइयं करेंति ।
अप्पेगइया देवा उच्छोलेंति, अप्पेगइया देवा पच्छोलेंति, अप्पेगइया देवा उक्किट्ठीओ करेंति, अप्पेगइया देवा उच्छोलेंति, पच्छोलेंति, उक्किट्ठीओ करेंति ।
अप्पेगइया देवा सीहणादं करेंति, अप्पेगइया देवा पायदद्दरयं करेंति, अप्पेगइया देवा भूभिचवेडं दलयंति, अप्पेगइया देवा सीहणादं, पायदद्दरयं करेंति, भूमिचवेडं दलयंति ।
अप्पेगइया देवा हक्कारेति, अप्पेगइया देवा वुक्कारेंति, अप्पेगइया देवा थक्कारेंति, अप्पेगइया देवा पुक्कारेंति, अप्पेगइया देवा णामाई सावेंति अप्पेगइया देवा हक्कारेंति, वुक्कारेंति, थक्कारेंति, पुक्कारेंति, णामाई सावेंति ।
अप्पेगइया देवा उष्पतंति अप्पेगइया देवा णिवयंति, अप्पेगइया देवा परिवयंति, अप्पेगइया देवा उप्पयंति, ળિયંતિ, પરિવયંતિ । अप्पेगइया देवा जलेंति अप्पेगइया देवा तवंति, अप्पेगइया देवा पतवंति अप्पेगइया देवा जलेंति, તવંતિ, પતવંતિ ।
अप्पेगइया देवा गज्जेंति, अप्पेगइया देवा विज्जुयायंति, अप्पेगइया देवा वासेंति अप्पेगइया देवा गज्जेंति, વિષ્ણુયાયંતિ, વાસંતિ ।
अप्पेगइया देवा देव-सन्निवायं करेंति, अप्पेगइया देवा देवक्कलि करेंति, अप्पेगइया देवा देवकहकहं करेंति,
Jain Education International
For Private
વિજયદ્વાર
ગણિતાનુયોગ ૨૦૭
કેટલાક દેવોએ પગોને જમીન પર પછાડે છે. કેટલાક દેવો ઉછળ-કૂદ કરે છે, કેટલાક દેવો છલાંગ લગાવે છે. કેટલાક દેવો તાલ ઠોકે છે. કેટલાક દેવો જમીન પર પગ પછાડે છે. ઉછળ-કૂદ કરેછે, છલાંગ મારે છે અને તાલ ઠોકે છે.
કેટલાય દેવો ઘોડા જેવા હણહણાટ કરે છે, કેટલાય દેવો હાથી જેવો ગુડગુડાટ કરેછે, કેટલાય દેવો રથ જેવો ઘણધણાટ કરે છે, કેટલાક દેવો ધોડા જેવો હણહણાટ કરે છે, હાથી જેવો ગુડગુડાટ કરે છે અને રથ જેવો ધણધણાટ કરે છે.
કેટલાક દેવો હર્ષના અતિરેકથી ઉછળે છે. કેટલાક દેવો વારંવાર ઉછળે છે. કેટલાક દેવો એકબીજાને (ઉઠાવીને) ગોદમાં બેસાડે છે અને કેટલાક દેવો ઉછળે છે, વારંવાર ઉછળે છે. તેમજ એકબીજાને ગોદમાં લે છે.
કેટલાક દેવો સિંહનાદ કરે છે. કેટલાક દેવો જોર-જોરથી જમીન પર પગો પછાડે છે. કેટલાક દેવો જમીન પર હાથો પછાડે છે અને કેટલાક દેવો સિંહનાદ કરે છે. જમીન પર પગો પછાડે છે, તેમજ હાથો પછાડે છે.
કેટલાક દેવો હું હું કરે છે. કેટલાક દેવો બકરાની માફક બેં બેં કરે છે. કેટલાક દેવો થુંકા૨વાનો (અવાજ) કરેછે. કેટલાક દેવો ફુંકા૨વાનો (અવાજ) કરે છે. કેટલાક દેવો પરસ્પર એક બીજાનું નામ લઈ પોકારે છે. કેટલાક દેવો હુક્કાર કરે છે. બુક્કાર કરે છે. થુક્કાર કરે છે. ફુક્કાર કરે છે અને એક બીજાના નામ લઈ પોકારે છે. કેટલાક દેવો ઉપર ઉછળે છે. કેટલાક દેવો જમીન પર આળોટેછે. કેટલાક દેવો વાંકા-ત્રાંસા થાય છે અને કેટલાક દેવો ઉછળે છે, આળોટે છે અને વાંકા ત્રાંસા થાય છે. કેટલાક દેવો દૈદીપ્યમાન જ્વાલાઓને પ્રગટ કરવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો મહાન તપસ્વી હોવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો અત્યધિક જ્વાલાઓ પ્રગટ કરવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો જ્વાલા પ્રગટ કરવાનું, તપસ્વી હોવાનું અને અત્યધિક જ્વાલા પ્રગટ કરવાનું રૂપક દેખાડે છે.
કેટલાક દેવો મેઘ ગર્જના કરે છે, કેટલાક દેવો વિજળી ચમકાવવાનું દશ્ય દેખાડે છે. કેટલાક દેવો મેઘવર્ષાનું દશ્ય બતાવે છે અને કેટલાક દેવો મેઘ ગર્જના, વિદ્યુત ચમકાવવાનું અને મેઘવર્ષાનું દશ્ય ઉપસ્થિત કરે છે. કેટલાક દેવોએ એક-બીજા દેવને ગળે લગાવતા હતા. કેટલાક દેવો નાચી કૂદીને ક્રીડા કરતા હતા. કેટલાક દેવોએ દેવોમાં કહકહ કર્યો.
Personal Use Only
www.jairnelibrary.org