________________
૧૮૦ લોક-પ્રજ્ઞપ્તિ
किण्हा किण्होभासा, वणसंड वण्णओ भाणियव्वो - जाव - बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति, સયંતિ, વિકૃત્તિ, સિીયંતિ, તુયકૃતિ, રમતિ, નૃત્યંતિ, कीलुंति, मोहंति, पुरापोराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कम्माणं कडाणं कल्लाणं फलवित्तिविसेसं पच्चणुब्भवमाणा विहरंति ।
નીવા. ૫.૨, ૩. o, સુ. o ૨૬
તિર્યક્ લોક
-
पासायवडिंसगाणं पमाणं -
રૂ.રૂ. તેતિ વળતંડાાં વધુમારેશમા પજ્ઞેયં-ત્તેય पासायवडिंसगा पण्णत्ता । तेणं पासायवडेंसगा बावट्ठि जोयणाइं अद्धजोयणं च उड्ढं उच्चत्तेणं, एक्कतीसं जोयणाइं कोसं च आयाम-विक्खंभेणं, अब्भुग्गयमूसिया तव - जाव - अंतो बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता । उल्लोया, पउमलया भत्तिचित्ता भाणियव्वा ।
तेसि णं पासायवडेंसगाणं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं सीहासणा पण्णत्ता, वण्णावासो सपरिवारा ।
तेसि णं पासायवडेंसगाणं उप्पिं बहवे अट्ठट्ठ मंगलगा, દ્મા, છત્તાતિછત્તા I
तत्थ णं चत्तारि देवा महिड्डिया - जाव- पलिओवमट्ठिईया રિવસંતિ । તું નહીં - (?) અસોઇ, (૨) સત્તવો, (૩) ચંપ, (૪) ચૂણ |
तत्थ णं ते साणं- साणं वणसंडाणं, साणं- साणं पासायवडेंसयाणं, साणं साणं सामाणियाणं, साणं साणं अग्गमहिसणं, साणं साणं परिसाणं, साणं साणं આયરવદેવાનું આહેવાં - ખાવ - વિધતિ ।
Jain Education International
विजयाए णं रायहाणीए अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते - जाव- पंचवण्णेहिं मणीहिं उवसोभिए तणसद्दविहूणे - जाव- देवा य देवीओ य आसयंति - ખાવ - વિજ્ઞાંતિ ।
-
નીવા. ૧.૨, ૩. o, મુ. ?૨૬
-
વિજયદ્વાર
સૂત્ર ૩૩૦
તે કૃષ્ણવર્ણના છે અને તેની આભા પણ કૃષ્ણ વર્ણની છે. વનખંડનું વર્ણન (પૂર્વે ક૨વામાં આવેલ વનખંડના વર્ણન જેવું)જાણવું જોઈએ –યાવત્– ઘણા બધા વાણવ્યંતર દેવ અને દેવીઓ જ્યાં સુખપૂર્વક બેસે છે, સૂવે છે, ઉઠે છે, બેસી રહે છે, સુતી રહે છે, રમણ કરે છે, યથારુચિ મનોનુકૂલ કાર્ય કરે છે, ક્રીડા કરે છે, એન્ડ્રિયિક વિષય સેવન કરે છે અને આ પ્રમાણે તે પૂર્વભવમાં કરેલા સુઆચરણ સુપરિક્રાંત શુભ કર્મોના કલ્યાણ રૂપ ફલ વિશેષને ભોગવતા રહેતા એવા સમય પસાર કરે છે.
પ્રાસાદાવતંસકોનું પ્રમાણ :
૩૩૦.
એ વનખંડોમાંથી દરેક વનખંડના બરાબર મધ્યભાગમાં અલગ-અલગ પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યા છે આ પ્રત્યેક પ્રાસાદાવતંસકોની ઊંચાઈ સાડાબાસઠ યોજનની છે અને તેની લંબાઈ-પહોળાઈ એકત્રીસ યોજન અને એક કોસની છે. એ ભૂમિતલથી ઉપર ઊંચે ઉઠેલા છે. વગેરે વર્ણન પૂર્વે આવેલું વર્ણન અનુરૂપ અહીં કરવું જોઈએ. -યાવ-અંદરનો ભૂમિભાગ અત્યધિક સમતલ અને રમણીય કહેવામાં આવ્યો છે. ઉપરની છત, પદ્મલતા આદિના ચિત્રોથી ચિતરવામાં આવી છે. વગેરે વર્ણન કરવું જોઈએ.
એ પ્રાસાદાવતંસકોમાંથી દરેકની બરોબર મધ્યભાગમાં જુદા-જુદા સિંહાસન કહેવામાં આવ્યા છે. ભદ્રાસનો વગેરે પરિવાર સહિત છે એનું વર્ણન કરવું જોઈએ.
આ પ્રાસાદાવતંસકોની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય, ધ્વજા, છત્રાતિછત્ર કહેવામાં આવેલ છે. અહીં મહાઋધ્ધિવાળા-યાવત્ પલ્પોપમની સ્થિતિવાળા ચાર દેવ નિવાસ કરે છે. જેમકે- (૧) અશોક (૨) સપ્તપર્ણ (૩) ચંપક (૪) ચૂત દેવ.
વે દેવ પોત-પોતાના વનખંડનું, પોતપોતાના પ્રાસાદાવતંસકનું, પોતપોતાના સામાનિક દેવોનું, પોતપોતાની અગ્રમહિષી દેવીઓનું, પોતપોતાની પરિષદાઓનું અને પોતપોતાના આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા –યાવ- સુખપૂર્વક રહે છે. વિજયા રાજધાનીનો અંદરનો ભૂમિ ભાગ ઘણો જ સમ તેમજ રમણીય હેલ છે. -યાવ-પાંચ વર્ષોની મણિઓથી શોભાયમાન છે. તૃણ વગેરે શબ્દથી રહિત-યાવત્- દેવ અને દેવીઓ વિશ્રામ કરે છે યાવત્ સુખપૂર્વક સમય પ્રસાર કરે છે.
For Private & Personal Use Only
www.jairnel|brary.org