________________
૧૧૨ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૨૦૫
તે ચમરચંચા રાજધાનીના દક્ષિણ પશ્ચિમમાં છસો પંચાવન કરોડ પાંત્રીસ લાખ પચાસ હજાર યોજના અરુણોદક સમુદ્રમાં તિરછા ગયા પછી અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનું ચમચંચ નામનો આવાસ કહેવામાં આવ્યો છે.
तीसेणं चमरचंचाए रायहाणीए दाहिणपच्चत्थिमेणं छक्कोडीसए पणपन्नं च कोडीओ पणतीसं च सयसहस्साई पन्नासं च जोयणसहस्साई अरूणोदगसमुई तिरियं वीईवइत्ता एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचे नामं आवासे पण्णत्ते । चउरासीइं जोयणसहस्साई आयाम-विक्खंभेणं, दो जोयणसयसहस्सा पन्नटुिं च सहस्साई छच्च बत्तीसे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं । से णं एगेणं पागारेणं सव्वओ समंता संपरिक्खित्ते, से णं पागारे दिवड्ढं जोयणसयं उड्ढं उच्चत्तेणं', मूले पण्णासं जोयणाई विखंभेणं, उवरिं अद्धतेरस जोयणाई विक्खंभेणं, कविसीसगा अद्धजोयणआयाम, कोसं विक्खंभेणं, अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, एगमेगाए बाहाए पंच-पंच दारसया, अड्ढाइज्जाई जोयणसयाई उड्ढं उच्चत्तेणं, अद्ध विक्खंभेणं ।
૩. प.
चमरेणं भंते! असुरिंदे असुरकुमारराया चमरचंचे आवासे वसहिं उवेइ ? સોયમા ! નો ફળદ્દે સમદ્ ા से के णं खाइ अढे णं भंते ! एवं वुच्चइ- 'चमर चंचे आवासे, चमरचंचे आवासे ?
(એનો) આયામ-વિખંભ ચૌર્યાસી હજાર યોજનનો છે (અને તેની) પરિધિ બે લાખ પાંસઠ હજાર છસો બત્રીસ યોજનથી કંઈક વધુ છે. તે એક પ્રાકાર દ્વારા ચારેબાજુથી ઘેરાયેલો છે. તે (પ્રાકાર) દોઢસો યોજન ઉપરની બાજુ ઉંચો છે. (પ્રાકારના) મૂળનો વિષ્કલપચાસ યોજન છે અને ઉપરનો વિષંભ સાડા બાર યોજન છે. (પ્રાકારના) કાંગરા અડધો યોજન લાંબા છે. એક કોશ પહોળા છે. અને અડધા યોજન ઉપરની બાજુ ઉન્નત છે. એની પ્રત્યેક બાજુમાં પાંચ-પાંચસો દ્વાર છે. પ્રત્યેક દ્વારા અઢીસો યોજન ઉપરની બાજુ ઉન્નત છે અને (અઢીસો યોજનના) અડધા અર્થાત્ સવાસો યોજન એનો વિધ્વંભ છે. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્રઅસુરકુમાર રાજા શુંચમર
ચંચ આવાસમાં (સ્થાયી) નિવાસ કરે છે ? ઉ. હે ગૌતમ ! એવું નથી.
હે ભગવન્ ! ક્યા કારણે એમ કહી શકાય કે – આ ચમચંચ આવાસ છે ? આ ચમચંચ
આવાસ છે ? ઉ. હે ગૌતમ ! જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં
ઉપકારિક (પ્રાસાદની પીઠિકારૂપ) લયનાદિ, ઉદ્યાનિક (બગીચામાં બનેલા) લયનાદિ, નિર્માણિક (નગરના દરવાજા બહાર બનેલા) લયનાદિ તથા ધારકરિક (પાણીની ધારાઓ છોડનાર)લયનાદિ(ગૃહાદિ)હોય છે-(એવી જ રીતે) ત્યાં અનેક મનુષ્ય અને મનુષ્યણીઓ બેસે છે. સૂવે છે વગેરે રાજપ્રશ્રીય સૂત્રમાં આવેલ વર્ણનની સમાન યાવત્ વિશેષ પુણ્યના ફલનો અનુભવ કરતા રહે છે પરંતુ તેઓ (સ્થાયી) નિવાસ અન્યત્ર કરે છે.
उ. गोयमा ! से जहानामए - इहं मणुस्सलोगंसि
उवगारियालेणाइ वा, उज्जाणियलेणाइ वा, निज्जाणियलेणाइ वा, धारवारियलेणाइ वा, तत्थ णं बहवे मणुस्सा य, मणुस्सीओ य, आसयंति सयंति जहा रायपसेणइज्जे जाव कल्लाणफलवित्तिविसेसं पच्चणुभवमाणा विहरंति । अन्नत्थ पुण वसहिं उति ।
૧.
અહીં સંક્ષિપ્ત વાચનાની સુચના આ પ્રમાણે છે- પુર્વ મરચંડ્યા રાયદા વેવસ્થા માળિયત્રી સમા વિદૂTT નાવ રારિ વસાયવંતી- આ સૂચન અનુસાર અહીં ચમચંચા આવાસના પ્રાકાર આદિના પરિમાણ ભગ. પૃ. ૧૧૨ પરના ટિપ્પણમાંથી આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org